Categories: દુનિયા

એસિડ હુમલાને લઈને માત્ર 4 દેશોમાં જ છે કડક કાયદો, ભારતથી પણ ન્યાય અપાવવામાં આગળ છે આ ગરીબ દેશ

એસિડ એટેક એક એવું વિકૃત કૃત્ય છે જે કોઈનું જીવન હંમેશા માટે બદલી નાંખે છે. જેના ઉપર એસિડ એટેક કરવામાં આવે છે તેની આખી લાઈફ બર્બાદ થઈ જાય છે. ભારતમાં એસિડ એટેકના મામલા દિન-પ્રતિદિન વધી રહ્યાં છે. હવે યૂપીના ગોંડામાં ત્રણ બહેનો ઉપર એસિડથી હુમલો કરવામાં આવ્યો. આ ત્રણ બહેનોની ઉંમર માત્ર 18થી પણ ઓછી છે અને તેની સારવાર થઈ રહી છે. જણાવવામાં આવે છે કે તેમાં એકનો ચહેરા ખરાબ રીતે દાઝી ગયો છે. લોકો બદલાની ભાવનમાં આવી આ અપરાધને અંજામ આપી રહ્યાં છે. પરંતુ કદાચ આ અપરાધ થવાનું સૌથી મોટું કારણ એ છે કે ભારતમાં એસિડ એટેકના મામલને લઈને આપવામાં આવતી સજા કડક કાયદા પર નથી. દેશમાં આને લઈને કાયદા તો બને છે પરંતુ પ્રક્રિયા એટલી લાંબી છે કે ગુનેગારમાં કોઈ ડર જેવું નામ જ નથી હોતું. ભારતથી વધારે કડક કાયદા આ મામલામાં પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં સૌથી આગળ છે. પરંતુ સૌથી આઘાતજનક વાત એ છે કે દુનિયામાં જ્યા દરેક દેશમાં એસિડ એટેક થાય છે, તેને લઈને ફક્ત ચાર જ દેશમાં કડક કાયદા બન્યાં છે. તો આવો જાણાવીએ ભારત સહિત દુનિયાના અન્ય દેશોમાં એસિડ એટેક પર મળનારી વિશે…

ભારતમાં લેખિત જાણકારી વગર એસિડ વેચવાની મનાય છે. એસિડ કેટલા પ્રમાણાં વેચવામાં આવ્યું છે, તે અંગે પણ માહિતી આપવી જરૂરી છે. આઈડી બતાવ્યા બાદ જ કોઈ દુકાનદાર કોઈને એસિડ વેચી શકે છે. ભારતમાં આઈપીસીની ધારા 326 A હેઠળ જો કોઈ પર એસિડથી હુમલો કરવામાં આવ્યો છે તો ગુનેગાર વગર જામીન કેટેગરીમાં ગણવામાં આવશે. સાથે દોષીને 10 વર્ષની સજા અને દંડ ભરવો પડશે.

આ ઉપરાંત એસિડ એટેક પીડિતાને રાજ્ય સરકારની તરફથી વળતર પણ આપવામાં આવશે જે દંડની રકમ પીડિતા મળે છે. તેના સાથે જ પીડિતને મફત સારવાર કરવામાં આવશે. પરંતુ ભારતમાં કોર્ટ-કચેરીમાં આ મામલો ઘણાં ખેચવામાં આવે છે. આ કારણથી અપરાધીઓમાં કોઈ ભય નથી હોતો. તે આરામથી એસિડની ખરીદી કરી પોતાના ભયજનક ઈરાદાને નિશાન બનાવે છે.

એસિડ એટેકને લઈને કાયદા બનાવવામાં સૌથી પહેલું નામ આવે છે બાંગ્લાદેશનું. આ દેશમાં 2002માં આ મામલાને લઈને પસાર કરવામાં આવ્યો હતો. તેમાં ગુનેગારોને આજીવન જેલની સજા સંભળાવવાનું પ્રધાન છે. સાથે જ સજાની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂરી કરી દેવામાં આવે છે.

પાકિસ્તાનમાં એસિડ એટેકને લઈને અત્યંત કડક કાયદા છે. અહીં દોષીને સીધી જ 10 વર્ષની જેલ આપવામાં આવે છે. સાથે જ 10 લાખની રમક દંડ દોષીતો તરફથી લેવામાં આવે છે જે પીડિત પરિવારને મળે છે.

આ વર્ષ નેપાળમાં પણ એસિડ એટેકને લઈને કાનુન બનાવવામાં આવ્યાં. તેમાં જો પીડિતનું મોત થઈ જાય છે તો અપરાધીને આજીવન કેદની આપવામાં આવશે. તેમજ જો તે ઘાયલ છે તો ગુનેગારને 20 વર્ષ જેલની સજા આપવામાં આવશે. સાથે જ 10 લાખ નેપાળી રૂપિયામાં દંડ ભરવો પડશે.

આ ઉપરાંત એસિડ એટેકને લઈને ફક્ત યૂકેમાં તેની ખરદીને લઈને કાનુન બનાવ્યાં છે. અહીં એસિડ એટેક બાજ અપરાધી પર કોઈ કેસ જ નથી ચાલી શકતો. તેનું કારણ છે અહીં કોઈ નિયમ નહી બન્યો હોય.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021