Categories: દેશ

3 દીકરીઓ ઉંઘી રહી હતી અને હેવાનોએ એસિડ ફેંક્યું, પછી જે થયું તમારા રુંવાટા કાંપી ઉઠશે, એક દીકરી તો માત્ર 8 વર્ષની જ છે

ઉત્તરપ્રદેશના ગોંડામાં ગત રાત્રે ત્રણ દલિત બહેનો પર એસિડ હુમલો થયો. ત્રણેય બહેનો સગીર છે. અને તેમની સારવાર ગોંડા જિલ્લાની હોસ્પિટલમાં થઈ રહી છે. એવું જાણવા મળી રહ્યું છે કે, ત્રણેય જ્યારે ઘરમાં ઊંઘી રહી હતી ત્યારે તેમના પર એસિડ હુમલો થયો. આ હુમલામાં બે દીકરીઓ સામાન્ય રીતે ઘાયલ થઈ છે. જ્યારે એક દીકરીના મોઢા પર એસિડ પડવાથી તેની હાલત અતિ ગંભીર છે. જોકે હજૂ સુધી આ એસિડ ફેંકવાનું કારણ સામે આવ્યું નથી.

મળતી માહિતી પ્રમાણે, એક દીકરીની ઉમર 17 વર્ષ, બીજી દીકરીની ઉમર 12 વર્ષ અને ત્રીજી દીકરીની ઉમર 8 વર્ષની છે. ઉત્તર પ્રદેશમાં ભલે શાસક પક્ષ મહિલાઓ સાથે થતા અત્યાચારમાં ઘટાડો થયાના બણગા ફેંકે છે. પરંતુ યુપીમાં આવી રોજ કોઈને કોઈ ઘટના ઘટે છે.

દીકરીઓના પિતા પોતાની આપવીતિ જણાવતા કહે છે કે, દીકરીઓ રાત્રે ઉંગચી હચી. કે અચાનક તેમની ચીસો સંભળાવા લાગી. હું અને મારો પરિવાર દોડીને ગયો તો તેમના મોઢા પર કોઈએ એસિડ ફેંક્યું હતું. મેં મારી નાની દીકરીને મારા ખોળામાં લઈ લીધી. સમજાતું નહોતું શું કરું તે, ચીસો પાળી રહી હતી. તેવામાં આસપાસના લોકો પણ ભેગા થયા અને દીકરીઓને હોસ્પિટલ પહોંચાડી. મારી કોઈ સાથે દુશ્મની નથી. છતાં આવું કોણ મારા પરિવાર સાથે કર્યું તે સમજાતું નથી.

આ પહેલા પણ હાથરસ કાંડ અને ગોંડામાં જ એક 14 વર્ષની દીકરી પર બળાત્કારની ઘટના સામે આવી છે. એવું લાગી રહ્યું છે આ દેશમાં કાયદાનો હેવાનોને ડર જ રહ્યો નથી. આ એસિડ હુમલો કરનાર પાપીઓને તો પોલીસ શોધી રહી છે. પરંતુ આવા હેવાનોને કેવી સજા આપવી જોઈએ તે જરૂર કમેન્ટમાં જણાવી શેર કરોજ.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021