Categories: હેલ્થ

કેન્સરથી ડાયાબિટીસ સુધી, દરરોજ સફરજન ખાવાથી દૂર રહેશે આ 7 બીમારીઓ

દરરોજ એક સફરજન ખાવાથી ઘણી મોટી અને ભયંકર બીમારીઓ શરીરથી દૂર રહે છે. ઘણાં હેલ્થ એક્સપર્ટ રિપોર્ટમાં આવા દાવા કરી ચુક્યા છે. સફરજનના ઔષધીય ગુણને જોતા દર વર્ષે સપ્ટેમ્બરના ત્રીજા શનિવારે ઈન્ટરનેશનલ ઈટ એન એપ્પલ ડે પણ સેલિબ્રેટ કરવામાં આવે છે. સફરજ ખાવાના ફાયદા જાણ્યા બાદ તમે પોતાની મોર્નિંગ ડાયટમાં કયારેય પણ સામેલ કરવાનું નહી ભૂલો…. તો આવી જાણીએ સફરજનના ફાયદા વિશે…

એક સ્ટડી મુજબ, સફરજનમં સામેલ ફ્રક્ટોલ અને પોલીફેનલ્સ એન્ટી ઓક્સીડેન્ટસ ન ફક્ત મેટાબોલિજ્મ તંદુરસ્ત રાખે છે, પરંતુ લોહીમાં શુગરને પણ બેલેન્સ રાખે છે. હેલ્થ એક્સપર્ટસનું કહેવું છે કે સફરજનમાં સામેલ એન્થોસિયાનિન એન્ટી ઓક્સીડેન્ટસ ટાઈપ-2 ડાયાબિટીસના દર્દી માટે અત્યંત લાભદાયી છે.

વર્ષ 2007માં સામે આવેલી કોર્નેલ યૂનિવર્સિની એક સ્ટડીના રિપોર્ટ મુજબ, સફરજનની છાલમાં ટ્રિટરપેનોયડ્સ કંપાઉન્ડ મળી આવે છે. આ કંપાઉન્ડ કેન્સર પેદા કરનારા સેલ્સને નષ્ટ કરવાનું કામ કરે છે.

સફરજનમાં પેક્ટીન ફાઈબર શરીરથી એક્સ્ટ્રો કેલેરી અને ફેટને પણ ઓછી કરવામાં મદદગાર છે. બેંગલોર ન્યૂટ્રિશિયનિસ્ટ ડો. અંજૂના જણાવ્યાં મુજબ, સફરજન ખાવાથી આપણી ભૂખ લાંબા સમય સુધી કંટ્રોલ રહે છે અને શરીરને ડાયજેશન માટે પૂરતો સમય મળી જાય છે. આવું સતત કરવાથી તમારૂ વજન પણ ઘટવા લાગે છે.

સફરજન ખાવાથી પાચન ક્રિયા પણ સારી રહે છે. સફરજનમાં સામેલ પેક્ટીન પેટથી જોડાયેલી સમસ્યાઓને દૂર કરે છે. ખાસ કરીને કબજિયાત અને અતિસારમાં સફરજન ખાવું ફાયદાકાર છે.

આપણાં સ્વાસ્થ્ય સિવાય સફરજન હાંડકા માટે પણ લાભદાયી છે. વાસ્તવમાં સફરજની છાલમાં ફેવોનોયડ ફ્લોરિજિન આવેલું હોય છે, મેનોપોઝ દરમિયા હાંડકામાં થનારૂ નુકસાનથી સુરક્ષા અપાવે છે. આ હાંડકાને નુકસાન આપનારા ઈનફ્લેમેશન રેડિકલ પ્રોડક્શનથી લડે છે.

પેક્ટીન ફાયબર અને પોલિફેનોલ્સ જેવા ઘણાં ઘટક શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણને ઘટાવામાં લાભદાયી જણાવવામાં આવે છે. આ લોહીમાં તેજ રક્ત પ્રવાહને પણ બેલેન્સ કરવાનું કામ કરે છે. આથી માંસપેશીઓમાં નબળાય અને રક્ત વાહિકાઓને ડેમેજ થવાનો ખતરો ઓછો થાય છે.

સફરજન પાણી અને ફાઈબરનું સારૂ સ્ત્રોત છે જે ક્લીજિંગ એજેન્ટની જેમ કામ કરે છે. તેમાં સામેલ મેલિક એસિડ લારનું પ્રોડક્શન છે જે મોમાં છુપાયેલા બેક્ટેરિયાને નષ્ટ કરે છે. સાથે જ તેમાં દાંત અને દાઢને ફાયદા પહોચડનારા ઘણાં વિટામિન અને મિનરલ હોય છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021