Categories: ભક્તિ

દિવાળી પર આ વાસ્તુ ઉપાય કરવાથી, આખું વર્ષ નહીં ખૂટે ધન-ધાન્ય, તમે પણ અજમાવો થશે લાભ…

દિવાળીના મહાપર્વ પર દરેક લોકોની મનોકામના હોય છે કે, માતા લક્ષ્મીની કૃપા આપણા પર હંમેશા રહે. એટલે દિવાળી મા લક્ષ્મીને રિઝવવા માટે વિવિધ પૂજા અને દાન કરવામાં આવે છે. પરંતુ ઘણા લોકો નથી જાણતા કે, વાસ્તુશાસ્ત્રમાં પણ મા લક્ષ્મીને રિઝવવાના અનેક ઉપાય જણાવવામાં આવ્યાં છે. જે અનુસાર, દિવાળી દરમિાયન આ ચોક્કસ વાતોનું દાન રાખવાથી મા લક્ષ્મીના આશીર્વાદ રહે છે અને ઘરમાં સુખ- સમૃદ્ધિ જળવાઈ રહે છે. આવો જાણીએ શું છે આ ટીપ્સ….

  • દિવાળીના દિવસે ઘરના મુખ્ય દરવાજા પર રંગોળી અચૂક જ કરો.
  • .ઘરના મુખ્ય દ્વારની ઉત્તર દિશામાં લાલ રંગથી સાથિયો જરૂર બનાવો.
  • દિવાળીના અવસર પર ઘરની સાફ સફાઈ ચોક્કસથી કરો જ. ખાસ કરીને દિવાળીના દિવસે પૂજા પાઠમાં ઉપયોગમાં આવતી વસ્તુઓની સાફ સફાઈ અચૂક કરો.
  • માતા લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા જળવાઈ રહે, તે માટે તમે ઘરની તિજોરીને ઘરની ઉત્તર દિશામાં મૂકી દો. વાસ્તુ અનુસાર ઘરની ઉત્તર દિશા તરફ તિજોરી રાખવાથી ઘરની ધન સંપત્તિમાં વધારો થાય છે. દિવાળીના દિવસે જ્યારે પૂજા-અર્ચના કરો, ત્યારે પણ માતા લક્ષ્મી અને ગણેશજીની મૂર્તિ સ્થાપના ઉત્તર દિશામાં જ કરો. પૂજા કરતી વખતે ભગવાન કુબેરની પણ પૂજા જરૂર કરો.

  • ધન અને સંપત્તિની વૃદ્ધિ માટે ઉત્તર દિશા મુખ્ય હોય છે. એટલે રોકડા પૈસા અને ઘરેણાં જે કબાટમાં મુક્યા હોય એ કબાટ ઉત્તર દિશામાં હોય કે પછી રૂમની દક્ષિણ દિશાની દીવાલ સાથે લગાવેલો હોય એનું ધ્યાન રાખો. એવું કરવાથી કબાટ ઉત્તર દિશા તરફ ખુલશે અને રોકડા પૈસા અને ઘરેણામાં વધારો થશે.
  • વાસ્તુમાં દિશાનું ખાસ મહત્વ હોય છે. એટલે રોકડા પૈસા, ઘરેણાં વગેરેને અગ્નિ ખૂણામાં રાખવાની ભૂલ ક્યારેય ન કરો. અગ્નિ ખૂણામાં ધન અને દોલત રાખવાથી ધનમાં કમી આવે છે. એટલું જ નહીં આવકમાં પણ કમી આવે છે. ઘણી વાર કરજ લેવા સુધીની પરિસ્થિતિ પમ ઉભી થઇ શકે છે
  • તહેવારોના દિવસોમાં કાળા રંગનો ઉપયોગ ક્યારેય ન કરો. ખાસ કરીને કાળા રંગના કપડાં ન પહેરો. આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. એ વાતનું અચૂક ધ્યાન રાખો કે દિવાળીના દિવસે પૂજા દરમિયાન કાળા રંગનો પ્રયોગ ન કરો.
  • મીઠાના પાણીનો ઘરમાં છંટકાવ કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021