Categories: દેશ

ATM કાર્ડ વિના પણ મશીનમાંથી નીકાળી શકશો રૂપિયા, જાણો કેવી રીતે?

આજે અમે તમને એવી રીત જણાવવા જઇ રહ્યાં છીએ જેની મદદથી તમે ATM કાર્ડ વિના પણ રૂપિયા નીકળી શકશો. જોકે આ સુવિધાનો લાભ કેટલીક બેંકના ગ્રાહકો જ ઉઠાવી શકશે.રૂપિયા કાઢવાની સૌથી સરળ રીત ડેબિટ કાર્ડ હોય છે. પરંતુ ઘણીવાર આપણે ATM જઇએ છીએ પરતું કાર્ડ ભૂલી જઇએ છીએ. ઘણીવાર તો એવું થાય છે કે કાર્ડ એક્સપાયર થઇ ગયું હોય છે. અને આપણને તેની ખબર પણ હોતી નથી. એવી સ્થિતિમાં એકાઉન્ટમાં રૂપિયા હોવા છતાં પણ રોકડ મેળવવા પરેશાનીનો સામનો કરવો પડે છે.

એવામાં આજે અમે તમને એવી રીત જણાવવા જઇ રહ્યાં છીએ કે તેની મદદથી તમે ATM કાર્ડ વિના પણ રૂપિયા કાઢી શકશો. જોકે આ સુવિધાનો લાભ કેટલાક બેંકના ગ્રાહકોને જ મળશે. તેમાં HDFC, AXIS BANK, SBI અને ICICI બેંક પ્રમુખ છે.

HDFC અને AXIS BANKના ગ્રાહકો બેનેફિશિયરી એડ કરીને રૂપિયા કાઢી શકે છે. તેમના ATMમાં ક્રડલેશ કેશનું ઓપ્શન સિલેક્ટ કરવું પડશે. અને ત્યાં બેનિફિશિયરીને ઓટીપી, મોબાઇલ નંબર અને 9 ડિજીટની ઓર્ડર આઇડી ભરવા પર કેશ મળી શકશે. તેના માટે તમારે બેંકને 25 રૂપિયા ચાર્જ આપવો પડશે.

ICIC બેંકમાં ઓથેટિંકેશન થવા બાદ બેનિફિશિયરી SMS દ્વારા 4 ડિજિટનો અને 9 ડિજિટનો ઓર્ડર આઇડી મળે છે. 4 અંકોના કોડ બેનિફિશિયરીને જાણ થવા પર જ બેનિફિશિયરી ICICI બેંકના ATMમાં પોતાનો મોબાઇલ નંબર, ચાર અથવા છ અંકોના વેરિફિકેશન કોડ નાખીને રૂપિયા નીકળી શકશે.

SBIના ગ્રાહકો વિના કાર્ડના રૂપિયા કાઢવાનું સૌથી સરળ છે. તેના માટે તમારે SBIની YOYO Cash એપને ડાઉનલોડ કરવી પડશે. SBIના ગ્રાહક દેશભરમાં સ્થિત કોઇપણ SBIના ATM અથવા યોનો કેશની મદદથી રૂપિયા કાઢી શકશે.

રૂપિયા કાઢવા માટે એપમાં કેશ ટ્રાન્જેક્શન સિલેક્ટ કરવાનું હશે અને 6 ડિજિટનો રેફરન્સ આઇ નાખવાનો હશે. આ પ્રોસેસ કંપ્લીટ થવા બાદ 30 મીનિટની અંદર તમને ATMમાંથી કેશ કાઢવાનું રહેશે. અને ATM પર પણ યોનો કેશનો ઓપ્શન સિલેક્ટ કરી પ્રોસેસ પુરી કરી આપ તાત્કાલિક કેશ કાઢી શકશો.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021