Categories: મનોરંજન

48ની ઉમરમાં પણ કુવારી છે TVની પાર્વતી, 40 વર્ષ ઉપરની આ 7 અભિનેત્રી હજૂ છે કુંવારી, ચોથા નંબરને જોઈને તમે પાગલ થઈ જશો

લોકપ્રિય શો ‘કહાની ઘર ઘર કી’માં પાર્વતીની ભૂમિકાથી પ્રખ્યાત થયેલી અભિનેત્રી સાક્ષી તંવર 48 વર્ષની થઈ ગઈ છે. 12 જાન્યુઆરી, 1973ના રોજ રાજસ્થાનના અલવરમાં જન્મી સાક્ષી થોડા વર્ષો પહેલા ટેલીવિઝન સીરિયલ ‘બડે અચ્છે લગતે હૈ’માં પણ જોવા મળી હતી. આ સીરિયલમાં રામ કપૂર સાથે તેની જોડી દર્શકોને ખૂબ પસંદ આવી હતી. ટીવી સીરિયલ સિવાય સાક્ષીએ બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે સની દેઓલ સાથે ફિલ્મ ‘મોહલ્લા અસ્સી’માં તેની પત્નીના પાત્રમાં જોવા મળી હતી.

તમને જણાવી દઈએ કે 48 વર્ષ વિતી ચુકેલી સાક્ષી તંવરે હજુ સુધી લગ્ન નથી કર્યાં. જોકે, 2015માં એવા સમાચાર આવ્યાં હતાં કે તેણે એક બિઝનેસમેન સાથે ચૂપચાપ લગ્ન લીધાં છે. પછી સાક્ષીએ કહ્યું હતું કે આ સમાચાર જરા પણ સત્ય નથી. મને અત્યાસુધી એવું કોઈ નથી મળ્યું જેની સાથે લગ્ન કરી શકુ.

જોકે સાક્ષી તંવરે લગ્ન વગર જ એક દિકરી દિત્યાને દત્તક લીધી છે. આમ તો સાક્ષી આવી એકલી અભિનેત્રી નથી, અન્ય અભિનેત્રી 45 વર્ષની ઉંમરમાં પણ કુંવારી છે. તો આજે અમે તમને આ 7 બોલિવૂડ અભિનેત્રી વિશે જણાવીશું…

અમીષા પટેલ
અમીશા પટેલે વર્ષ 2002માં આવેલી ફિલ્મ ‘કહો ન પ્યાર હૈ’થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. જે બાદ ‘ગદર: એક પ્રેમ કથા’ અને રેસ-2 જેવી કેટલીક હિટ ફિલ્મમાં પણ કામ કર્યું. ફિલ્મકાર વિક્રમ ભટ્ટ સાથે તેનું અફેરની ખબર મીડિયામાં છવાઈ હતી. જોકે 43 વર્ષની થઈ ચુકેલી અમીષા વિશે વર્ષ 2013માં ખબર આવી હતી કે તે પોતાના બિઝનેસ પાર્ટનર કુણાલ ગૂમરને ડેટ કરી રહી છે.

તબ્બૂ
ફિલ્મ ઉદ્યોગની આવી જ એક અભિનેત્રી છે તબસ્સુમ હાશમી ઉર્ફે તબ્બૂ. કયારેક નાગાર્જુન સાથે પોતાના અફેરને લઈને ચર્ચાં રહેલી તબ્બૂ 48 વર્ષની થઈ ચૂકી છે. થોડા દિવલ પહેલા જ એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે જ્યારે તેને મિસ્ટર પરફેક્ટ મળશે ત્યારે લગ્ન કરી લેશે, પરંતુ સમાજની પરંપરા નિભાવવા માટે તે આવું નથી કરી શકતી.

તનીષા મુખર્જી
કાજોલની નાની બહેન તનીષા મુખર્જી 45 થઈ ચૂકી છે. તનીષાએ 2003માં આવેલી ફિલ્મ ‘શ્શ્શ’ કરિયરની શરૂઆત કરી હતી. જે બાદ તેણે નીલ એન નિક્કી, સરકાર, ટૈંગો ચાર્લી અને સરકાર રાજ જેવી ફિલ્મોમાં કામ કર્યું. તનીષાનું નામ બિગ બોસ સ્પર્ધક (કન્ટેસ્ટન્ટ) અરમાન કોહલી સાથે જોડાયું હતું. જોકે તમીષાએ હજી સુધી લગ્ન નથી કર્યાં.

શમિતા શેટ્ટી
શિલ્પા શેટ્ટીની નાની બહેન શમિતા શેટ્ટીએ ફિલ્મ મોહબ્બતેંથી કરિયરની શરૂઆત કરી હતી. 2 ફેબ્રુઆરી 1979ના રોજ જન્મેલી શમિતા 42 વર્ષની થઈ ચૂકી છે, પરંતુ અત્યાસુધી તેણે પણ હલ્દી લગાવવાની વાર છે.

નગમાં
90ના દાયકામાં ફિલ્મ બાગી: રિબેલ ફોર લવ’થી બોલિવૂડમાં પ્રવેશ કરનારી નંદિતા મોરારજી ઉર્ફે નગમા 47 વર્ષની થઈ ચૂકી છે. બોલિવૂડ સાથોસાથ તમિલ, તેલુગુ અને ભોજપુરી સિનેમાંમાં પોતાના અલગ ઓળખાણ બનાવી ચૂકેલી નગમએ અત્યારસુધી લગ્ન નથી કર્યાં. પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી સાથે તેની પ્રેમ કહાની મીડિયામાં એક સમયે ખૂબ છવાઈ હતી.

સુષ્મિતા સેન
સુષ્મિતા સેન ભારત માટે મિસ યૂનિવર્સનો ખિતાબ જીતનારી પહેલા મોડલ રહી છે. તેનું નામ પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમથી લઈને બિઝનેસમેન અનિલ અંબાણી સુધી ઘણાં લોકો સાથે જોડાય ચૂક્યું છે. સુષ્મિતા 46 વર્ષની થઈ ચૂકી છે, પરંતુ હજી સુધી લગ્ન નથી કર્યા. જોકે તેણે બે બાળકો દત્તક લીધાં છે.

અનુ અગ્રવાલ
ફિલ્મ આશિકીથી રાતોરાત લોકપ્રિય થયેલી અનુ અગ્રવાલાનો 1999માં કાર અકસ્માત થઈ ગયો. આ અકસ્માતે ન ફક્ત તેની યાદશક્તિને અસર કરી, પરંતુ ચાલવા-ચાલવામાં તકલીફ થઈ હતી. અનુ 29 દિવસ કોમા બાદ હોશમાં આવી, તો પોતાની સાથે તેની ભાષા પણ ભૂલી ચૂકી હતી. શરીરના નીચલો ભાગ લકવાગ્રસ્ત થઈ ગયો. જોકે સારવાર બાદ તે આમાથી નિકળવામાં સફળ થઈ હતી.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021