Categories: મનોરંજન

બ્લૂ બિકનીમાં જોવા મળી બાલીકા વધૂની નાની આંનદી, આપ્યા એવા કાતિલાના પોઝ કે, તેનું રૂપ જોતા રહી જશો

બાળ વિવાહ પર આધારિત બનેલી ટીવી સીરિયલ ‘બાલિકા વધૂ’ શો થોડા વર્ષો પહેલા બંધ થઈ ગયો છે, પરંતુ આ શોની ચર્ચા આજે પણ થાય છે. શોના અનેક પાત્ર આજે પણ લોકોના દિલમાં વસેલા છે. જેમાંથી એક અભિનેત્રી છે અવિકા ગૌર. બાલિકા વધૂથી લોકપ્રિય થનારી અભિનેત્રી ગૌર તાજેતરમાં ગજબના પરિવર્તનના કારણે ચર્ચામાં છવાય છે. જ્યારથી પોતાનું વજન ઘટાડ્યું છે. ત્યારથી તે સોશિયલ મીડિયા પર પોતાની બોડી ફ્લોન્ટ કરતી જોવા મળી છે. થોડા સમય પહેલા જ અવિક ગૌરે પોતાના વેકેશનની કેટલીક તસવીર પોસ્ટ કરી છે. જેમાં તે બિકિની લુકમાં જોવા મળી છે.

અવિકાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર વેકેશનનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં તે પૂલ કિનારે સુતીલે જોવા મળી રહી છે. આ તસવીરમાં તે બ્લૂ રંગની બિકીની પહેલી છે. જેમાં તે પોતાની સ્લિમ બોડીને ફ્લોનેટ કરતી જોવા મળી રહી છે. અવિકાની પીઠ પાછળ અમુક પર્વતો પણ નજરે પડી રહ્યાં છે. જે તેની તસવીર અત્યંત ખૂબ સુંદર બનાવી રહી છે. તેના ચાહકો કમેન્ટમાં તેના ખૂબ વખાણ કરી રહ્યાં છે.

તમને જણાવી દઈએ કે અવિકાએ તેનું 13 કિલો વજન ઓછું કરી નાંખ્યું છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાનું વિશે વાત પણ કરી હતી. તેણ જણાવ્યું કે તેણે પાતળુ થવા માટે ખૂબ મહેનત કરી છે. તેણે આગળ કહ્યું કે, તેનો આટલો મોટો બદલાવ બધાંને એટલા માટે દેખાડ્યાં કારણ કે, તે પોતે અંદરથી વિચારતી હતી.

અવિકાનું કહેવું છે કે ટીવીએ તેને ઘણી યોગ્ય બનાવી દીધી હતી. તેને લાગ્યું હતું કે તે પોતાના 100 ટકા મેળવી નહતી શકતી, છતાં તેના લોકો તેને ખૂબ પ્રેમ આપે છે. જેના કારણે તે કયારેય પોતાને બદલવા માંગતી નહતીં. પણ મને મન તે પોતે અંદરથી ખૂશ નહતી. જેના લીધે તે પોતાને શારીરિક રીતે અને માનસિક રીતે ધ્યાન આપી ન શકતી. ત્યારબાદ તેણે પોતાના બદલવાનો નિર્ણય કર્યો હતો.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021