Categories: હેલ્થ

સ્વાસ્થ્યના ગુણોથી ભરપૂર હોય છે ગાજર, જાણો ગાજરના અન્ય ફાયદા પણ

ગાજરનું સલાડ, ગાજરનો હલવો લોકો ખાવાનો ખૂબ પસંદ કરે છે. ગાજરમાં કેરોટીન, ફાસ્ફોરસ, પોટેશિયમ, મેગ્નીશિયમ, આયોડીન અને સોડિયમ વગેરે તત્વ હાજર હોય છે. ગાજરને કાચું પણ ખાવામાં આવે છે અને તેનો રસ નીકાળીને પણ તેનું સેવન કરી શકાય છે. આ ઉપરાંત ગાજર હૃદય, મગજ અને શારિરીક શક્તિમાં વધારો કરે છે. આંખો માટે, હાડકાંને મજબૂત બનાવવા માટે ગાજર અત્યંત ફાયદામંદ છે. આ સાથે ગાજર આપણાં શરીરને અન્ય રીતે પણ ફાયદા પહોચાડે છે. તો ચાલો આજે અમે તમને ગાજર ખાવાની અલગ-અલગ રીત જણાવીશું જેથી તમારા શરીરને ખૂબ લાભ થશે.

મૂત્રરોગ
પેશાબ સરખી રીતે નથી આવી રહ્યો, પેશાબ કરતા સમય પીડા થવી અથવા બળતરા થાય છે તો થોડા દિવસ ગાજરનું જ્યુસ પીવાથી આરામ મળશે.

લોહીમાં વધારો
અડધો ગ્લાસ ગાજરનું જ્યુસ, અડધો ગ્લાસ દૂધ અને સ્વાદ અનુસાર મધ મિક્ષ કરીને પીવાથી નબળાઈ દૂર થાય છે. લોહીની ઉણપ દૂર થાય છે.

ભૂખ લાગવી
ગાજર, ટામેટા અને આદું ત્રણેય રસ મિક્ષ કરી દિવસમાં બે વાર પીવાથી ભૂખ વધે છે અને યકૃત પણ સારૂ રહે છે.

ઉધરસ
ગાજરના રસમાં સુગર કેન્ડી મિક્ષ કરી ગાઢો થાય ત્યાં સુધી પકાવો. પછી તેમાં પીસેલા કાળા મરી મિક્ષ કરી ઉધરસ આવતા લોકોને ખવડાવો. આથી કફ બહાર નીકળી જાય છે.

યાદશક્તિમાં વધારશે
ગાજરનો હલવો બે મહિના સુધી ખાવાથી યાદશક્તિમાં વધારો થાય છે. આ ઉપરાંત સવારે સાત બદામ સાથે એક- કપ ગાજરના રસમાં એક ગ્લાસ દૂધ મિક્ષ કરી પીવાથી યાદશક્તિ વધે છે.

દાંતનો રોગ
દાંત માટે પણ ગાજર અત્યંત લાભદાયી છે. 50 ગ્રામ ગાજરનો રસ રોજ પીવાથી મસૂઢોનો રોગ દૂર થાય છે અને લોહી પણ સાફ થાય છે.

છાતીમાં પીડા થવાથી રાહત
ગાજરને પકાવી તેનો રસ નીકાળો અને તેમાં મધ મિક્ષ કરીને પીઓ. આથી છાતીના દર્દથી આરામ મળશે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021