Categories: હેલ્થ

મીઠા લીમડાનું સેવન કરવાથી આ બીમારીથી મળશે છૂટકારો, જાણો શું છે મીઠા લીમડાના ફાયદા..

આપણાં વડીલો પાસેથી ઘણી વખત સાંભળવા મળે છે કે, અમારા સમયમાં આવી કોઈ બીમારીઓ નહોતી. આજના સમયને જોઈને એ વાત માનવી પણ પડે. કારણ કે, આજે  આપણને કોઈને કોઈ બીમારી વિશે સાંભળવા મળે છે. કારણ કે, આપણા સૌની ગાડી રોજિંદી જીવન શૈલીની પટરી પરથી ઉતરી ગઈ છે. જેને ફરીથી પાટે લાવવા માટે આપણે આપણી દિનચર્યામાં ફેરફાર લાવવા જરૂરી છે. જેમાં   મીઠો લીમડાને સામેલ કરવો જોઈએ. કારણ કે, તેમાં ઔષધિય ગુણો રહેલા છે. જે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. તેમજ વર્તમાન સમયમાં વધી રહેલા હ્દયરોગ સામે પણ રક્ષણ પુુરુ પાડે છે.


લીમડાંના પાન ત્વચા, વાળ માટે પણ ખૂબ ફાયદાકારક છે. જેમાં આયર્ન, કેલ્શિયમ, ફૉસ્ફોરસ અને અનેક વિટામિન રહેલા હોવાથી એનિમિયા, હાઈબીપી, મધુમેહ સહિતની બીમારિયો સામે રક્ષણ પુરુ પાડે છે. આ ઉપરાંત મીઠી લીમડીમાં વિટામિન બી2, વિટામીન બી6, વિટામિન બી9 ભરપૂર માત્રામાં છે. જે વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

એનીમિયાના જોખમ સામે મદદરૂપ બને છે

મીઠા લીમડામાં આયર્ન અને ફોલિડ એસિડ પર્યાપ્ત માત્રામાં છે. જે એનીમિયા(Anemia) ના જોખમ સામે મદદગાર બને છે. આ સિવાય તેમાં વિટામિન એ અને સી છે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકરક છે.

સુગરના દર્દીઓ માટે છે ફાયદેમંદ

બ્લડ સુગરને નિયંત્રણમાં રાખવા માટે મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરવાની સલાહ અપાય છે. કારણ કે, તેના પાનમાં રહેલા ફાઇબર ઇન્સ્યુલિન બ્લડ સુગરના લેવલને નિયંત્રણમાં રાખે છે.

પાચનશક્તિમાં વધારો કરે છે...

ખાલી પેટે મીઠા લીમડાના પાનનું સેવન કરવાથી પાચનશક્તિમાં વધારો થાય છે. કારણ કે, પાન પાચનતંતુઓને ઉત્તેજિત કરે છે અને મળને બહાર કાઢવામાં મદદ કરે છે. જેના કારણે કબજિયાતની સમસ્યાથી પણ છૂટકારો મળે છે.

હદયની બીમારીઓ સામે આપે છે રક્ષણ

મીઠા લીમડાના પાનમાં  કોલેસ્ટ્રોલ ઘટાડવાનો કરવાનો ગુણ હોય છે. જેનાથી હદયલક્ષી બીમારીઓ દૂર રહે છે. જે એન્ટી ઓક્સીડેન્ટ ગુણ કોલેસ્ટ્રોલનું ઓક્સીકરણ થતાં રોકે છે.

વજન ઘટાડવામાં મદદરૂપ

મીઠા લીમડાના પાન ચાવવાથી વજન ઘટે છે. તેમજ સારી પાચનક્રિયા અને કૉલેસ્ટ્રૉલના સ્તરને ઘટાડવા માટે ખૂબ મદદગાર છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021