‘ભાભીજી ઘર પર હૈ’, શૉમાં લિપલૉક થયા અને કહાણીમાં આવ્યો એવો ટ્વીસ્ટ કે….ભાભીજી પણ

‘ભાભીજી ઘર પર હૈ’, શૉમાં લિપલૉક થયા અને કહાણીમાં આવ્યો એવો ટ્વીસ્ટ કે….ભાભીજી પણ

‘ભાભીજી ઘર પર હૈ’, શૉ હંમેશા તેના અલગ વિષયને લઈને ચર્ચામાં રહ્યો છે. શોમાં દર્શકોનું મનોરંજન થાય છે. હવે લાગે છે કે, આ શોની વાર્તામાં ટ્વિસ્ટ આવવાનો છે. અભિનેતા રોહિતાશ ગૌરે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે. જેને જોઈને સૌ કઈ ચોંકી ગયા છે….આવો જાણીએ શું ઘટના….

 भाबीजी घर पर हैઆ ફોટો શૉના સીનનો એક ભાગ છે. શૉના આગામી દિવસોમાં શોની મેઇલ કાસ્ટ લિપલૉક કરતી જોવા મળશે. આ શોમાં વિભૂતિ અને તિવારીનું પાત્ર ભજવનારા અભિનેતા રોહિતાશ અને આસિફ શેખ વચ્ચે લીપલોક સીન જોવા મળશે.

 भाबीजी घर पर हैરોહિતાશ ગૌરે ફોટો શેર કરતા લખ્યું કે – “આ લીપલોક કેવી રીતે ??વિભૂતિ જી અને તિવારી જી બહુત હી નીચ ઈન્સાન હૈ, વૌ નાઈસ હોતા હૈ, પગલી, સહી નહી પકડે હૈ…”

Advertisement

 भाबीजी घर पर हैઉલ્લેખનીય છે કે, શોમાં વિભૂતિ અને તિવારી હંમેશાં એક બીજાની વિરુદ્ધમાં જોવા મળે છે. શોમાં બંને એક બીજાની પત્ની સાથે ફ્લર્ટ કરતા નજરે પડે છે.

 भाबीजी घर पर हैઆ સિરિયલે તાજેતરમાં 1400 એપિસોડ પૂર્ણ કર્યા છે. સેટ પર ઉત્સવનું વાતાવરણ પણ જોવા મળ્યું હતું. આવી ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી જેમાં કેક કાપવા અને ઉજવણીનું વાતાવરણ જોવા મળ્યું હતું.

 भाबीजी घर पर हैજણાવી દઈએ કે શોમાં અનિતા ભાભીનો રોલ કરનારી સૌમ્યા ટંડન હવે આ શોમાં કામ કરી રહી નથી. પરંતુ આ શોના 1400 એપિસોડ પૂરા કરવા પ્રસંગે તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

Advertisement

 भाबीजी घर पर हैશૉના નિર્માતાઓએ સૌમ્યા ટંડનને એક ખાસ સરપ્રાઈઝ મોકલ્યું હતું. આ શોના પાંચ વર્ષ પૂરા થવા પર એક કેક સૌમ્યાના ઘરે મોકલવામાં આવ્યો હતો. સૌમ્યાએ વીડિયો દ્વારા ચાહકો સાથે પોતાની ખુશી જાહેર કરી હતી.

 

Advertisement

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *