Categories: દુનિયા

શું હકીકતમાં અંતરિક્ષથી ધરતી પર આવ્યું છે સોનું? વૈજ્ઞાનિકના આ દાવો જાણી ચોકી જશો

ભારત સહિત દુનિયાના તમામ દેશોમાં સોનું વિશેષ મહત્વની ધાતુ છે. આ પીળી ધાતુની ઉત્પતિને લઈને તમામ પ્રકારની કહાની પ્રચલિત છે. વૈજ્ઞાનિક સમુદાયમાં પણ એક અભિપ્રાય નથી, પરંતુ વૈજ્ઞાનિકોએ પણ એક મોટા વર્ગોનું માનવું છે કે ધરતીના અંદર હાજર સોનું ધરતીની સંપતિ નથી અને આ અંતરિક્ષથી ઉલ્કાપિંડા દ્ધારા આવ્યું છે.

આ કિમતી પીળી ધાતુની ઉત્પતિ વિશે વૈજ્ઞાનિક જે તર્ક રજૂ કરી રહ્યું છે તેના પર કદાચ જ કોઈને વિશ્વા હો, પરંતુ વૈજ્ઞાનિકો પાસે આના પુરાવા છે. મૂળ રીતે મુલાયમ ધાતુ સોના વિશે વૈજ્ઞાનિક ઝોન એમસ્લીનું દાવો છે કે આ ધાતુ અંતરિક્ષથી ઉલ્કાપિંડાના રૂપમાં ધરતી પર આવેલ અને આ કારણે આ ધરતીના બાહ્ય ભાગમાં મળી આવે છે.


જોકે સોનાની ઉપલબ્ધતા વિશે છેલ્લા અમુક દાયકાથી ચર્ચામાં આવેલ આ સિદ્ધાંત પર વૈજ્ઞાનિકોએ મોહર લગાવી છે. આ સિદ્ધાંતની હિમાયત કરનારાઓનું કહેવું છે કે પૃથ્વીની બાહ્ય ગણો, જે અંદાજે 25 માઈવ મોટા છે, ઓગળનારા દરેક 1000 ટન ધાતુઓમાં માત્ર 1.3 ગ્રામ સોનું હતું. આશરે સાડા ચાર અરબ વર્ષ પહેલા ધરતીની ઉત્પતિ બાદ તેની સપાટી જ્વાળામુખી અને પીગળેલા ખડકોથી ભરેલું હતું. જે બાદ લાખો વર્ષોમાં ધરતીના બાહ્ય પડમાં ઓગળતા લોખંડ પૃથ્વીના કેન્દ્રમાં પહોચી ગયું છે. તેના સાથે સોનું પણ પીગળતું પૃથ્વીની બાહ્ય પડમાં મળી ગયું.

ઈમ્પીરિયલ કોલેજ, લંડનના ભૂગર્ભશાસ્ત્રી મથિયા વિલબોલ્ડનું કહેવું છે કે આ તર્ક પર આટલી સરળતાથી ભરોસો નહતો કરી શકાતો એટલા માટે વિજ્ઞાનને તેનો વિચાર કરવો પડ્યો. વિલબોલ્ડનું કહેવું છે કે ધરતીના મુખ્ય ભાગ બનાવ્યાં બાદ ઉલ્કાંપિડોની એક ટૂકડો જે ધરતીથી ટકરાયો. આ ઉલ્કાપિંડમાં થોડા પ્રમાણમાં સોનું હતું અને તેને ધરતની બાહ્ય સપાટીને સોનાથી ભરી દીધું. વિલબોલ્ડે કહ્યું કે આ સિદ્ધાંત ઉલ્કાપિંડોની ગતિવિધિઓથી ભળી આવે છે. જેમ કે વૈજ્ઞાનિકો સમજે છે. આ ઘટના આશરે 3.8 વર્ષ પહેલા ઘટી હશે.

જોકે, ઈ.સ. 1970ના દશકમાં આપોલોના ચંદ્રમા પર ઉતર્યા બાદ ઉલ્કાપિંડોના હેઠળ ધરતી પર સોનું આવવાનો સિદ્ધાંત આપી દીધા. વૈજ્ઞાનિકોએ ચંદ્રમાથી લેવામાં આવેલા નમૂનામાં તેની સપાટીથી લેવામાં આવેલા નમૂનાની સરખામણીમાં ઓછી રેડિયમ અને સોનું મળ્યું. આ ધરતની સપાટી અને ખડકોમાં મળી આવનારા સોનાથી પણ ઓછું હતું. આથી તે માનવામાં આવે છે કે ધરતી અને ચંદ્ર પર અંતરિક્ષથી રેડિયમા યુક્ત ઉલ્કાપિંડ પડ્યો હતો. ઉલ્કાપિંડના આ વરસાદ બાદ આ તત્વ ચંદ્ર પર તો તે આમ જ પડી રહ્યો પરંતુ પૃથ્વીની આંતકિક ગતિવિધિઓના કારણ તે તેમાં સામાય ગયો. લેટ વેનીર હાઈપોથેસિસ કહેવામાં આવ્યો અને આ ગ્રહીય વિજ્ઞાનનુ એક મૂળભૂત સિદ્ધાંચ બની ગયો.

જે બાદ વર્ષ વિલબોલ્ટ અને બ્રિસ્ટલ અને ઓક્સફોર્ડ યૂનિર્વસિટીની એક ટીમે ગ્રીનલેન્ડના ખડકોનું પરીક્ષણ કર્યું. આ ખડકો આશરે 60 કરોડ વર્ષ પહેલા થયેલા ઉલ્કાપિંડ ગતિવિધિઓ બાદ ધરતીના મૂળ આવરણમાં હતું. ટીમે આ 4.4 અરબ વર્ષ જૂના ખડકોમાં સોનાની ટૂકડા ન મળ્યાં, પરંતુ તેમાં ટંગસ્ટન અને અમુક સમાનતા હોય છે. તેમણે નિષ્કર્ષ નીકાળ્યું કે ગ્રીનલેન્ડના ખડકોનો વરસાદથી પહેલા બાહ્ય પડમાં ઉપલબ્ધ તત્વોને બતાવે છે. ધરતી પર ઉલ્કાપિંડનો વરસાદ આશરે 4.4 અરબથી 3.8 અરબ વર્ષ પહેલા થયો હતો.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021