Categories: દેશ

ભારતીય સૈનિકોની બહાદુરીનું એ સત્ય, જેને 94 દિવસ પછી સ્વીકારવા મજબૂર થયુ ચીન,જાણીને થશે ગર્વ

ભારત અને ચીન વચ્ચે ખૂબત તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે. કેટલાક અઠવાડિયા પહેલા ચીનની સરકાર ગલવાન ઘાટીમાં માર્ય ગયેલા પોતાા સૈનિકોના અંતિમ સંસ્કાર કરવાની પણ પાડી રહી હતી, કારણ કે તે વિશ્વને અભિવ્યક્ત કરવા નહતી માંગતી તેના સૈનિકો માર્યા ગયાં નથી, પરંતુ હાલ ચીનની સરકારે પહેલીવાર આ વાત માની લીધી છે કે જૂનમાં ગલવાન ઘાટીની અથડામણમાં તેના સૈનિકોના પણ મોત થયા હતાં. ચીની અખબાર ગ્લોબલ ટાઈમ્સના એડિટરે માન્યું છે કે ગલવાન ઘાટીમાં ચીનની સેનાને નુકસાન પહોચ્યું હતું. તો કેટલાક જવાનોના મોત થયાં હતાં.

ગ્લોબલ ટાઈમ્સના એડિટર ઈન ચીફ હૂ ઝિજિનએ રક્ષા મંત્રી રાજનાથ સિંહના એક નિવેદનને ટ્વીટ કરી લખ્યું કે જ્યાં સુધી મને ખબર છે કે ગલવાન ઘાટીની અથડામણમાં ચીની સેનામાં મરનારની સંખ્યા ભારતના 20 આંકડાથી ઓછી હતી. એટલું નહીં જ ભારતે કોઈ પણ ચીની સૈનિક બંદી નહતાં બનવ્યા, પરંતુ ચીને ભારતના સૈનિકોને બંદી બનાવ્યાં હતાં. તમને જણાવી દઈએ કે ગ્લોબલ ટાઈમ્સ ચીનના પીપુલ્સ ડેલીનો અંગ્રેજી અખબાર છે, જે ચીનની સત્તાધારી પાર્ટી ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીનું જ પબ્લિકેશન છે.

ચીને આ વાતને ત્યારે કબૂલી છે જ્યારે રક્ષા મંત્રી રામનાથી સિંહએ ગુરૂવારે રાજ્યસભામાં ચીન સરહદ પર જારી તણાવની જાણકારી દેશને આપી. રાજનાથ સિંહે કહ્યું કે ભારત તમામ નિયમો અને સમજુતિઓનું પાલન કરી રહ્યું છે,પરંતુ ચીનની તરફથી વારંવાર આમનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.

થોડા અઠવાડિયા પહેલા ચીનની સરકારે ગલવાન ઘાટીમાં માર્યા ગયા ચીની જવાનોના પરિવારોને કહ્યું કે તે તેમના અંતિમ સંસ્કાર ન કરે ન તો કોઈ ખાનગી સમારોહ આયોજન કરે. ચીનની સરકાર આવું કરીને ગલવાન ઘાટીમાં થયેલી ઘટનાને છુપાવવા માંગતી હતી. ચીનમાં હાજર અમેરિકી ખુફિયા સૂત્રોએ આ જાણકારી આપી દીધી છે. ખુફિયા સુત્રો મુજબ, ચીનની સિવિલ અફેયર્સ મિનિસ્ટ્રીએ ગલવાન ઘાટીમા માર્યા ગયેલા ચીની સૈનિકોના પરિવાર જનોને કહ્યું છે કે તે અંતિમ સંસ્કારના પારંપરિક રીત-રિવાજ ભૂલી જાય.

મંત્રાલયે આગળ કહ્યું કે જો અંતિમ સંસ્કાર કરવો છે તો કોઈ અતંરીયાળ વિસ્તારમાં જઈને કરે. અંતિમ સંસ્કાર કર્યા બાદ કોઈ પ્રકારનો સમારોહ આયોજન ન કરે. જોકે સરકારે કોરોના વાયરસના સંક્રમણ ફેલાવાનો ડર દેખાડી અગ્ની સંસ્કાર કરવા માટે મનાઈ કરી છે. બીજિંગમાં હાજર સરકાર ઈચ્છે છે કે ચીનના લોકોને ગલવાન ઘાટીની ઘટના અને તેમાં મૃત્ય પામેલા ચીની સૈનિકાના વિશે ઓછી જાણકારી મળે.

ચીનને ડર છે કે જો આ ગલવાન ઘાટીમાં મૃત્યુ પામેલા ચીની સૈનિકોની સૂચના ચીનના અથવા આંતરાષ્ટ્રીય સોશિયલ મીડિયામાં ફેલાય ગઈ તો આખા દેશમાં પીપુલ્સ બિલરેશન આર્મીની થૂ-થૂ થઈ જશે. એટલા માટે તે પોતાના જવાનોના અંતિમ સંસ્કારને પણ છુપાવીને રાખવા માંગે છે. જોકે, ચીનના લોકોના વચ્ચે ગલવાન ઘાટીના અહેવાલ ઝડપથી ફેલાય ચુક્યાં છે. ધ ગાર્જિયને છેલ્લે એક રિપોર્ટ લખ્યો હતો કે તેમાં જણાવ્યું હતું કે ભારતીય જવાનોની શહાદત અને તેમના અંતિમ સંસ્કારના વિડીયો ચીનના લોકોના પાસે સોશિયલ મીડિયા દ્ધારા પહોચી રહ્યાં છે.

ચીનના લોકો ભારતીય જવાનોના સન્માન અંતિમ સંસ્કાર જોઈ એક-બીજા એ વાતો કરી રહ્યાં છે કે ચીનના સૈનિકાનું ંશુ થયુ? ચીનના મૃત્યુ પામેલા સૈનિકોના આ રીતનું સન્માન કેમ ન આપ્યું? આ પર ચીનની સરકારનો જવાબ એ છે કે મહામારીના સમયમાં સરકારે અંતિમ સંસ્કારના પારંપરિક રિવાજો પર રોક લગાવી છે. દુનિયાભરના એક્સપર્ટ માને છે કે ચીનની આ મૌન અને શાંતિથી અંતિમ સંસ્કાર કરવાનું એ જણાવે છે કે ટૂંક સમયમાં ચીન અંતિમ સંસ્કારના નવો કાયદો લાવી દેશે. લીજિગમાં બેઠેલી સરકાર નથી ઈચ્છતી કે ગલવાન ઘાટીમાં તેમની લડતની ખબર પડે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021