સ્વચ્છ હવાનો દાવો કરી ચીને શહેરમાં કર્યુ નવું એક્સપેરિમેન્ટ,હરિયાળી જગ્યા પર મચ્છરોએ ફેલાવી જીવલેણ બિમારી

સ્વચ્છ હવાનો દાવો કરી ચીને શહેરમાં કર્યુ નવું એક્સપેરિમેન્ટ,હરિયાળી જગ્યા પર મચ્છરોએ ફેલાવી જીવલેણ બિમારી

આજના યુગમાં ગ્લોબલ વોર્મિગથી લઈ ઓઝોન લેયર સુધીની સમસ્યા લોકો સામે છે. બધા પ્રકૃતિને સંતુલન કરવાના પ્રયાસોમાં લાગી ગયા છે. હાલમાં જ એક ખબર મુજબ, ગ્લેશિયર્સ ઝડપથી ઓગાળવાની વાત સામે આવી હતી, જે બાદ લોકોમાં દહેશત છે. ત્યારે વિશ્વના બધા જ દેશ કુદરતને સંતુલન રાખવાની કોશિશમાં છે. આ વચ્ચે ચીને પણ પ્રયત્ન કર્યા. એવામાં એક પ્રયત્નોની તસવીર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે. ચીનને એક્સપેરિમેન્ટના નામ પર ચેન્ગડુ કિયી સિટી ફોરેસ્ટ ગાર્ડન નામનું એક પ્રોજેક્ટ શરૂ કર્યું હતું . તેને 2018માં શરૂ કરવામાં આવ્યું. તેમાં સરકારે ઘરમાં જ છોડ-ઝાડ રોપવાનો નિર્ણય કર્યો. પરંતુ કદાચ તેમણે તેના ખરાબ પરિણામ અંગે ચર્ચા ન કરી. હવે આ પ્રોજેક્ટના પ્રકારે ઘર બની ગયું છે, પરંતુ અહી કોઈ રહેવા માટે તૈયાર નથી. કારણ બન્યા આ ઝાડાના કારણે ફેલાયેલા મચ્છર. આ 8 ટાવરવાળા આ એપાર્ટમેન્ટ ખાલી-ખમ છે. આવો તમને દખાડીએ શું થયું ચીનના આ એક્સપેરિમેન્ટનું પરિણામ.

ચીનના ચેંગડુમાં કિયી ફોરેસ્ટ ગાર્ડન નામથી રેજિડેન્શિયલ બિલ્ડિંગ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યો. તેના એરિયલ વ્યૂથી ખબર પડે છે કે અહી કેવી રીતે દરેક એપાર્ટમેન્ટમાં છોડ-ઝાડને જગ્યા આપવામાં આવી.

Advertisement

આ પ્રોજેક્ટની શરૂઆત 2018માં કરવામાં આવી હતી. તેમાં દરેક બ્લોકની પ્રોઈવેટ બાલકની હતી. તેમાં નાના-મોટા ઝાડ ઉગાડ્યા હતાં. આવા શહેરમાં હરિયાળી બેલેન્સ કરવા અને પર્યાવરણ સંક્ષરણ માટે કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ મુજબ, એપ્રિલ 2020માં આ કોમ્પ્લેક્સમાં બનેલા તમામ 826 એપાર્ટમેન્ટ વેચાય ગયા હતાં. પરંતુ ઈકો-પેરાડાઈજ થયા બાદ બધાએ એપાર્ટમેન્ટ છોડી દીધો. આજ તારીખ અહી કોઈ જ નથી રહેતું.

Advertisement

આ પ્રોજેક્ટમાં બનેલા આ બિલ્ડિંગ્સ ખૂબસુંદર છે અને તેના પાછળ પ્લાનિંગ પણ સારૂ હતુ. પરંતુ તેને બનાવતા સમય બિલ્ડર્સથી એક મોટી ભૂલ થઈ ગઈ, જેના કારણે આટલો મોટો પ્રોજેક્ટ નકામો થઈ ગયો.

Advertisement

વાસ્તવમાં, આ એપાર્ટમેન્ટસમાં બનેલી બાલકનીમાં લગાવેલા છોડ-વૃક્ષએ ધીમે-ધીમે આખી બિલ્ડિંગને જ રંગી દીધી. રેલિંગ્સ પર ઝાડ મોટા થતા કાંઈક આવા હાલ થઈ ગયો.

અહી રહેનારા લોકો હરિયાળી અને વાતાવરણથી નજીકની પ્રોમિસ આપતા હતા, પરંતિ થોડા દિવસમાં જ આખા બ્લોકમાં મચ્છરનો આંકત ફેલાય ગયો.

Advertisement

હવે આ બ્લોકમાં કોઈ પણ નથી રહેતુ, લોકોના ન રહેવાના કારણે અહી મચ્છરોની બ્રીડિંગ ખૂબ બધી ગઈ છે અને ઝાડે પણ ખૂબ ઝડપથી બધા એપાર્ટમેન્ટમે પોતાની ઝપેટમાં લઈ રહ્યાં છે.

/china

2018માં જે પ્લાન હેઠળ આ પ્રોજેક્ટની શરૂઆત થઈ હતી તે આજે નકામો છે. સમગ્ર બિલ્ડિંગ્સમાં કાંઈક આવી રીતને નજારો જોવા મળે છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *