આ છે ભારતની 8 સૌથી અમીર ઉદ્યોગપતિની દીકરી, સુંદરતાની સાથે કારોબારમાં પણ છે અવ્વલ

આ છે ભારતની 8 સૌથી અમીર ઉદ્યોગપતિની દીકરી, સુંદરતાની સાથે કારોબારમાં પણ છે અવ્વલ

આજે દેશની દીકરીઓ દરેક ક્ષેત્રમાં અનેક સિદ્ધીઓ હાંસલ કરી રહી છે. અભિનયથી લઈને દેશ સેવા કરવામાં પણ દીકરીઓ આગળ જોવા મળી રહી છે. બિઝનેસ ક્ષેત્રમાં પણ દીકરીઓ સફળતાના ઝંડા ફેલાવી રહી છે. આજે અમે તમને એવા 8 ઉદ્યોગપતિની દીકરીઓ વિશે વાત કરીશું. જે સુંદર હોવાની સાથે પિતાનો કરોબાર પણ સફળતાપૂર્વક સંભાળી રહી છે. આ લિસ્ટમાં સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણી દીકરી ઈશા અંબાણીથી લઈને કુમાર મંગલમ બિડલાની દીકરી અન્યના બિડલા અને આદી ગોદરેજ દીકરી સામેલ છે.


ઈશા અંબાણી

દેશના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી દેખાવ જેટલી છે, એટલી જ સફળ બિઝનેસ વુમન છે. ઈશાન અંબાણીને ફોર્બ્સ નામની મૈગઝિનમાં વર્ષ 2008માં યંગ અરબપતિ ઉત્તરાધિકારીની લિસ્ટમાં બીજુ સ્થાન મેળવ્યું હતું. ઈશા અંબાણી વર્ષ 2014માં રિલાયન્સ જિયોના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ સામેલ છે. ઈશા અંબાણી રિલાયન્સ રિટેલનો બિઝનેસ સંભાળે છે. ઈશા અંબાણીનું નામ સૌથી પાવરફુલ બિઝનેસ વુમન લિસ્ટમાં સામેલ છે.

Advertisement


અન્યના બિડલા

અન્યના કુમાર મંગલમ બિડલાની મોટી દીકરી છે. તેણે એક મ્યુઝિશિયન તરીકે પોતાની કારકીર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે બે બિઝનેસ વેન્ચર સ્થાપિત કર્યા છે.

Advertisement

તાન્યા દુબાશ

આદી ગોદરેજની સૌથી મોટી દીકરી તાન્યા દુબાશ ગોદરેજ ગ્રુપની ઘણી કંપનીઓમાં બોર્ડ ડાયરેક્ટર્સ તરીકે સામેલ છે. આજે દુનિયાભરમાં ગોદરેજ ગ્રુપનું નામ જાણીતું બન્યું છે. એમાં તાન્યાનું મહત્વનું યોગદાન છે.

Advertisement

નિસા ગોદરેજ

નિસા ગોદરેજ આદી ગોદરેજની નાની છોકરી છે. ઉદ્યોગ જગતમાં તેની ઓળખ યુવા મેનેજર રૂપમાં થઈ હતી. નિસા ગોદરેજ ટીચ ફોર ઈન્ડિયા ફાઉન્ડેશનની ચેરપર્સન હોવાની સાથે-સાથે ગોદરેજ એગ્રોવેટ અને વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝ બોર્ડ પણ સામેલ છે. તે GCPL ની એક્સિક્યૂટિવ ચેરપર્સન પણ છે.

Advertisement

વનિશા મિત્તલ

વનિશા મિત્તે સ્ટિલ કિંગની લક્ષ્મી મિત્તલની દીકરી છે. તેની લાઈફસ્ટાઈલ ઘણી ગ્લેમરસ છે. સાથે-સાથે તેની ગણતરી દુનિયામાં જાણીતી સેલિબ્રિટઝમાં થાય છે. વનિશા મિત્તલ એમએનએમ હોલ્ડિગ્સમાં ડાયરેકટરનું પદ સંભાળે છે.


રોશની નાડર

Advertisement

રોશની નાડર ભારતીય ઉદ્યોગપતિ શિવ નાડરની દીકરી છે. તે HCLની  સીઈઓ છે અને HCLની સંપૂર્ણ જવાબદારી તેમજ સંભાળે છે. તેમજ રોશની નાડર પિતાના એજ્યુકેશન ઈનિશિએટિવનું કામ પણ સંભાળે છે.

પિયા સિંહ

Advertisement

પિયા સિંહ DFL ચેરમેન કુશલ પાલ સિંહની દીકરી છે. પિયા સિંહ DFL રિટેલ ડેવલપર્સની સાથે-સાથે ડીટી સિનેમાઝની મેનેજિંગ ડાયરેક્ટર પણ છે.

માનસી કિર્લોસ્કર
માનસી કિર્લોસ્કર બેંગલુરુના બિઝનેસમેન વિક્રમ કિર્લોસ્કરની દીકરી છે. માનસી કિર્લોસ્કર સિસ્ટમ્સ લિમિટેડ ડિઝાઈનર ફોર ગ્ર઼ૉથની ડાયરેક્ટર છે. તે પોતાની ફેમિલીના હેલ્થ કેર અને રિયલ એસ્ટેટના બિઝનેસને આગળ વધારી રહી છે.

Advertisement

લક્ષ્મી વેણુ

લક્ષ્મી વેણુ સુંદરમ ક્લેટૉનના ચેરમેન વેણુ શ્રીનિવાસનની દીકરી છે. લક્ષ્મી વેણુ ક્લેટોનની જોઈન એમ.ડી છે. જે ક્લેટોનનું કામ સંભાળે છે. આ ઉપરાંત ચે અનેક સોશિયલ એક્ટિવિટીઝમાં પણ સામેલ છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *