Categories: દેશ

10 હજારની શરતમાં યુવક જીંદગી પણ હારી ગયો, જાણો સમગ્ર ઘટના….

યુ.પી.ના શામલીમાં બે જુદા જુદા ટ્રેક્ટરના બે ડ્રાઇવરોને માટીના ઉંચા ટેકરા પર ટ્રેક્ટર ચઢાવવાના 10,000 રૂપિયાની શરત લગાવી હતી. ટેકરા એટલો ઉંચો હતો કે, કોઈ ટ્રેક્ટર ચઢી શકતું નહોતું. તે દરમિયાન નજીક ઉભેલા લોકો જોરજોરથી હસવા લાગ્યા હતા. તેમજ હારેલા યુવકને ટોન્ટ મારવા લાગ્યા હતા. જે યુવકના મોતનું કારણ બન્યું હતું. કારણ કે, યુવક આ 10 હજાર રૂપિયાની શરત જીતવા માગતો હતો.


આ ઘટના થાણા ભવન વિસ્તારના તિતારસી ગામની છે જ્યાં ગામના ગૌરવ શર્મા અને ચંદ્રપાલ સૈની વચ્ચે, ગામથી થોડે દૂર કૃષ્ણ નદીના પુલની પાસેના માટીના ટેકરા પર તેમના ટ્રેક્ટર ચઢાવવા માટેની 10 હજાર રૂપિયાની શરત લાગી હતી.

ગૌરવ શર્મા અને ચંદ્રપાલ સૈનીએ 10 હજાર રૂપિયાની શરત જીતવા ટેકરા પર તેમનું ટ્રેકટર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. પહેલા ચંદ્રપાલે તેનું ટ્રેક્ટર ટેકરા પર ચઢાવવાનો પ્રયાસ કર્યો પણ તે સફળ થઈ શક્યો નહોતો.


જ્યારે ગૌરવ શર્મા પોતાના ટ્રેક્ટરને માટીના ટેકરા પર ચઢાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે અચાનક ગૌરવ શર્માનું ટ્રેક્ટર બેકાબૂ થઈ પાછુ ફરી પડ્યુ હતું. એ જોઈને નજીકમાં ઉભેલા લોકો ગૌરવ ઉપર હસવા લાગ્યા અને તેમના હાર પર ટિપ્પણી કરવા લાગ્યા હતા. એ દરમિયાન ગૌરવનું ટ્રેક્ટર પલટી ગયું અને ગૌરવ 10 હજારની શરતની સાથે જીંદગી પણ હારી ગયો હતો.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021