Categories: ભક્તિ

કયારે થશે તમારા લગ્ન, કેમ લગ્નમાં આવી રહી છે પ્રતિક્ષા, જાણો શું છે કારણ

દેશભરમાં અનેક લોકો એવા હોય છે જેઓ જીવન સાથીના અભાવના કારણે લગ્નના સંબંધમાં નથી બધાતા. લગ્નમાં પ્રતિક્ષાથી અભિપ્રાય તે સમયથી છે જ્યારે લગ્ન કરવા ઈચ્છતા હોય અને કોઈ વાત બની નથી રહી. જૂના સમયમાં જ્યારે બાળ લગ્ન થતા હતાં ત્યારે વીસ વર્ષની ઉંમરને તો વધું માનવામાં આવતી હતી.

કુંડળીમાંનો સાતમાન ઘર બતાવવા છે કે લગ્ન કઈ ઉંમરમાં થશે. લગ્ન માટે દિશા કઈ ઉપયુક્ત રહેશે જ્યાં પ્રયત્ન કરવા પર તુરંત જ લગ્ન થઈ શકે.

શુક્ર, બુધ, ગુરૂ અને ચંદ્ર બધાં શુભ ગ્રહ છે. તેમાંથી કોઈ એક જો સાતમાં ઘરમાં બેસે તો લગ્નમાં આવનારી અડચણ સમાપ્ત થઈ જાય છે. વધારે પ્રતિક્ષા નહીં કરવી પડે પરંતુ જો આ ગ્રહોના સાથે કોઈ અન્ય ગ્રહ પણ હોય તો પણ લગ્નમાં વ્યવધાન અવશ્ય આવે છે. રાહુ, મંગળ, શનિ, સૂર્ય આ બધું અશુભ ગ્રહ છે. તેમનો સાતમાં ઘરથી કોઈ પણ પ્રકારનો સંબંધ લગ્ન અથવા દાંપત્ય માટે શુભ નહીં હોય.

20 થી 25 વર્શની ઉંમરમાં લગ્ન

બુધ શીધ્ર લગ્ન કરાવે છે. સાતમાં ઘરમાં બુધ હોય તો લગ્ન જલ્દી હોવાના યોગ હોય છે. વીસ વર્ષની ઉંમરમાં લગ્ન થાય છે જો બુધ પર કોઈ અન્ય ગ્રહનો પ્રભાવ ન હોય. બુધ જો સાતમાં ઘરમાં હોય તો સૂર્ય પણ એક સ્થાન પાછળ અથવા આગળ હોય અથવા પછી બુધના સાથે સૂર્યના હોવાની સંભવાના રહે છે. સૂર્ય સાથે હોય તો બે વર્ષનો વિલંબ લગ્નમાં અવશ્ય થશે. આ રીતે ઉંમર 22માં લગ્નનો યોગ બને છે. જો સૂર્યના અંશ ક્ષીણ હોય તો લગ્ન ફક્ત 20 થી 21 વર્ષની ઉંમરમાં થઈ જાય છે. અભિપ્રાય એ છે કે જ્યારે બુધ સાતમાં ઘરમાં હોય ત્યારે 20 થી 25ની ઉંમરમાં લગ્નનો યોગ બને છે.

25 થી 27ની ઉંમરમાં લગ્ન

જો શુક્ર, ગુરૂ અથવા ચંદ્ર તમારી કુંડળીના સાતમાં ઘરમાં છે તો 24-25 વર્ષની ઉંમરમાં લગ્ન હોવાની પ્રબળ સંભાવના રહે છે.

ગુરૂ સાતમાં ઘરમાં હોય તો લગ્ન 25ની ઉંમરમાં થાય છે. ગુરૂ પર સૂર્ય અથવા મંગળનો પ્રભાવ હોય તો લગ્નમાં એક વર્ષ મોડા સમજો. રાહુ અથવા શનિનો પ્રભાવ હોય તો બે વર્ષ પ્રતિક્ષા એટલે કે 27 વર્ષની ઉંમરમાં લગ્ન થાય છે.

શુક્ર સાતમાં હોય અને શુક્ર પર મંગળ, સૂર્યનો પ્રભાવ હોય તો લગ્નમાં બે વર્ષની પ્રતિક્ષા અનિવાર્ય છે. શનિનો પ્રભાવ હોવા પર એક વર્ષ એટલે 26ની ઉંમરમાં અને જો રાહુનો પ્રભાવ શુક્ર પર હોય તો લગ્નમાં બે વર્ષનો વિલંબ હોય છે.

ચંદ્ર સાતમાં ઘરમાં હોય અને ચંદ્ર પર મંગળ, સૂર્યમાંથી કોઈ એકનો પ્રભાવ હોય તો લગ્ન 26 વર્ષની ઉંમરમાં હોવાના યોગ હશે. શનિનો પ્રભાવ મંગળ પર હોય તો લગ્નમાં ત્રણ વર્ષનો વિલંબ થાય છે. રાહુનો પ્રભાવ હોવા પર 27 વર્ષની ઉંમરમાં ઘણાં વિઘ્નો બાદ લગ્ન સંપન્ન થાય છે.

કુંડળીના સાતમાં ઘરમાં જો સૂર્ય હોય અને તેના પર કોઈ અશુભ ગ્રહ પ્રભાવ ન હોય તો 27 વર્ષની ઉંમરમાં લગ્નનો યોગ બને છે. શુભ ગ્રહ સૂર્યનો સાથ હોય તો વિવાડમાં લગ્નમાં આટલું મોડું નથી થતું.

28 થી 32 વર્ષની ઉંમરમાં લગ્ન

મંગળ, રાહુ કેતુમાંથી કોઈ એક જો સાતમાં ઘરમાં હોય તો લગ્નમાં ખૂબ મોડું થઈ શકે છે. જેટલા અશુભ ગ્રહ સાતમાં ઘરમાં હશે લગ્નમાં વિલંબ એટલો જ વધારે હશે. મંગળ સાતમાં ઘરમાં 27 વર્ષની ઉંમરથી પહેલા લગ્ન નથી થવા દેતા. રાહુ અહીં હોવા પર સરળતાથી વિવાહ નથી થઈ શકતાં. વાત નક્કી હોવા છતાંય સંબંધ તૂટી જાય છે. કેતુ સાતમાં ઘરમાં હોવા પર ગુપ્ત શત્રુઓના કારણથી લગ્નમાં અ઼ડચણ પેદા કરે છે.

શનિ સાતમાં હોય તો જીવન સાથી સમજદાર અને વિશ્વાસપાત્ર હોય છે. સાતમાં ઘરમાં શનિ યોગકારક હોય છે છતાં લગ્નમાં વિલંબ આવે છે. શનિ સાતમો હોય તો મોટાભાગના મામલામાં લગ્ન ત્રીસ વર્ષની ઉંમરના બાદ જ થાય છે.

32 થી 40 વર્ષની ઉંમરમાં લગ્ન

લગ્નમાં એટલી પ્રતિક્ષા ત્યારે થાય છે જ્યારે એકથી વધારે અશુભ ગ્રહોનો પ્રભાવ સાતમાં ઘર પર હોય. શનિ, મંગળ, શનિ રાહુ, મંગળ રાહુ અથવા શનિ સૂર્ય મંગળ, સૂર્ય રાહુ એક સાથે સાતમાં અથવા આઠમાં ઘરમાં હોય તો વિવાહમાં ખૂબ વિલંબ હોવાની સંભાવના રહે છે. જો કે ગ્રહોની રાશિ અને બલાબલ પર પણ ઘણું બધુ નિર્ભર કરે છે પરંતુ કઈ પણ હોય આ ગ્રહોનો સાતમાં ઘરમાં હોવાથી લગ્ન તુરંત થવાની કોઈ સંભાવના નથી હોતી.

લગ્નમાં પ્રતિક્ષા માટે જે ઉપર નિયમો આપવામાં આવ્યા છએ. તેમાં તેમાં વધારે સૂક્ષ્મ ગણનાની આવશ્યકતા જરૂર છે પરંતુ મોટા રીતે આ નિયમ અત્યંત વ્યાવહારિક સિદ્ધ થાય છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021