Categories: મનોરંજન

રસ્તા પર આવી ગયેલ રાનૂ મંડલને ફરી મળ્યું કામ, આ અભિનેત્રીની ફિલ્મમાં ગાશે તમામ ગીત

અભિનેત્રી દીપિકા ચિખલિયા પોતાની ફિલ્મ સરોઝિનીને લઈને ચર્ચામાં છે. તેઓ પરદા પર પહેલી મહિલા ગવર્નર સરોઝિની નાયડૂની ભૂમિકા નિભાવશે. આ ફિલ્મને લઈને નવી માહિતી એ છે કે, આ ફિલ્મના તમામ ગીત રાની મંડલ ગાશે. દીપિકા ચિખલિયાએ આ વાતની જાણકારી સોશિયલ મીડિયામાં શેર કરી છે.

દીપિકા ચિખલિયાએ શેર કર્યો વીડિયો
દીપિકા ચિખલિયાએ પોતાના ટ્વીટર હેન્ડલ પર રાનૂ મંડલનો નવો વીડિયો શેર કર્યો છે. આ સાથે જ તેણે લખ્યું કે, મારી ફિલ્મ…સરોઝિની…ધીરઝ મિશ્રા દ્વારા લખવામાં આવેલા ગીતો રાનૂ મંડળ ગાશે. આ વીડિયોમાં રાનૂ મંડળ જણાવે છે કે, તે ધીરઝ મિશ્રાની સાથે કામ કરી રહી છે. તે સરોઝિની ફિલ્મના તમામ ગીત ગાવાની છે. આશા છે કે, તેને તેવો જ પ્રેમ અને સમ્માન મળશે જે પહેલા આપતા આવ્યા છો.

ફિલ્મને લઈને આવું બોલી દીપિરા ચિખલિયા
દીપિકા ચિખલિયાએ ફિલ્મ સરોઝને લઈને જણાવ્યું કે, હા હું આ રોલ નિભાવી રહી છું. આ કિરદાર સૌથી પડકારજનક છે. આવું એટલા માટે પણ છે કે, માતા સીતાને તો કોઈએ જોયા નહોતા, તેમને પર્દા પર મેં જીવંત કર્યા. સરોઝિની નાયડૂથી લોકો પરિચિત છે. તેવામાં ગેટઅપથી ળઈને સંવાદ સુધી મારે ખુબ સંઘર્ષ અને મહેનત કરવી પડશે.

રાતોરાત સ્ટાર બની ગઈ હતી રાનૂ મંડલ
આપને જણાવી દઈએ કે, રાનૂ મંડલનો રેલવે સ્ટેશનમાં ગીતો એક વીડિયો વાયરલ થયો હતો. જે બાદ તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. લતા મંગેશકરનું ગીત પ્યારના નગમા ગાઈ રાનૂ મંડલને લોકપ્રિયતા મળી હતી. જે બાદ હિમેશ રેશમિયાએ પણ તેને ગીત ગાવા માટેની તક આપી હતી. તેવામાં ફરી એક વખત રાનુંના અવાજને સ્ટેજ મળ્યું છે.. જે તેને રોજગારી તો આપશે. સાથે-સાથે તેની અનેક મુશ્કેલીઓ પણ દૂર કરશે.

જો આપને થોડીપણ માનવતા ભરી આ કહાની પસંદ આવી હોય તો લાઈક કરીને એક વખત શેર જરૂર કરજો.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021