Categories: ભક્તિ

પ્રયત્નો કરવા છતાં પણ નથી થઈ રહ્યો લાભ તો બુધવારે કરો આ ઉપાય, ગણેશજી સુધારશે તમારૂ ભાગ્ય

બુધવારના દિવસને ભગવાન ગણેશની ઉપાસનાનો વિશેષ દિવસ માનવામાં આવે છે. એવું કહેવામા આવે છે કે લોકોની ઉપર ગણેશની કૃપા દ્રષ્ટિ જળવાઈ રહે છે, તે વ્યક્તિના જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઉભી થતી નથી. ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. તેમના આશીર્વાદથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.

ગણેશ દેવોમાં પ્રથમ પૂજનીય છે. કોઈ પણ ભુ કાર્ય કરતા પહેલા તેમની પૂજા કરવામાંઆવે છે. જો તમે ઈચ્છો કે, તમારા જીવનમાં ધન સાથે જોડાયેલી તકલીફો ઉભી ન થાય અને તમને તમારી મહેનતનો ફાયદો મળે, તો તમે બુધવારના દિવસે ગણેશના વિશેષ ઉપાય કરી શકો છો. આ ઉપાયો કરવાથી તમારા ભાગ્યમાં સુધારો થશે, અને તરત જ ધન લાભ મળશે.

બુધવારના ઉપાય :
ધન લાભા પ્રપ્ત કરવા માટે બુધવારના ઉપાય :

1. જો તમે ઈચ્છો છો કે તમને ધનની પ્રાપ્તિ થાય તો તેના માટે બુધવારના દિવસે ભગવાન શ્રી ગણેશનો અભિષેક કેસર વાળા દુધથી કરો.
2. પૈસા સાથે જોડાયેલી તકલીફોમાથી છુટકારો મેળવવા માટે, તમે બુધવારના દિવસે ગાયને લીલું ઘાસ ખવરાવી શકો છો. આ ઉપાય કરવાથી ધન સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે, અને વેપારમા પણ તમને પ્રગતી પ્રાપ્ત થશે.
3. ધન સબંધિંત સમસ્યાઓ દુર કરવા માટે તમે બુધવારના દિવસે શિવલિંગ ઉપર બીલીપત્ર અર્પણ કરો
4. જો તમે અથાગ પ્રયાસ કરી રહ્યા છો, પરંતુમ તેમ છતાં પણ ધન લાભ નથી મળી શકતો તો તે વખતે તમે બુધવારના દિવસે આ ઉપાય જરૂર અપનાવો. તમે બુધવારના દિવસે 11 નારયેલની માળા બનાવીને ભગવાન ગણેશને અર્પણ કરો. આ ઉપાય અપનાવવાથી ધન લાભ પ્રાપ્તિનો યોગ ઉભો થાય છે.
યોગ ઉભા થાય છે.
5. જો તમેધવારના દિવસે આંકડાના થડને અભીમંત્રીત કરીને તમારા ધન રાખવાના સ્થાન ઉપર તેને રાખો છો, તો તેનાથી ધનમાં વૃદ્ધી થાય છે.

સમસ્ત પાપોનું શમન કરવા માટે :

જો તમે તમારા જીવન દરિમયાન જાણે-અજાણે કરેલા પાપોમાથી મુક્તિ મેળવવા માંગો છો, તો તેના માટે બુધવારના દિવસે ગણેશ સહસ્ત્રનામના જાપ કરો.

વેપારમાં પ્રગતી મેળવવા માટે :

જો તમારા વપારમાં કોઈ પ્રકારની અડચણ ઉભી થઇ રહી છે, કે વેપારમા નુકશાન વઠેવું પડે છે, તો તે વખતે તમે બુધવારના દિવસેવપારના સ્થળ ઉપર ગણેશજી અને શ્રીયંત્રની સ્થાપન કરો. આ ઉપાય અપનાવીને વેપાર સાથે જોડાયેલી તમામ તકલીફો દૂર થઇ શકે છે, અને તમને વેપારમાં પ્રગિત પ્રાપ્ત થશે.

બુધ ગ્રહને પ્રબળ બનાવવા માટે :

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં બુધની સ્થિતિ ખરાબ હોવાને કારણે તકલીફોમાંથી પસાર થવું પડે છે, તો તે વખતે તમે બુધવારના દિવસે શિવલિંગ ઉપર લીલા મગ અર્પણ કરો. આ ઉપાય અપનાવવાથી બુધ ગ્રહ મજબૂત થાય છે. તે ઉપરાતં જો તમે બુધવારના દિવસે રામાયણના કીસ્કીધા કાંડનો પાઠ કરો છો, તો તેનાથી પણ બુધ ગ્રહને બળ મળે છે.

લગ્ન સાથે જોડાયેલી અડચણો દૂર કરવા માટે :

જો લગ્નમાં કોઈ પ્રકારની

અડચણ ઉભી થઇ રહી છે, તો તેના માટે બુધવારના દિવસે ભગવાનગણેશને દુર્વાની 11 ગાઠં હળદર લગાવીને અર્પણ કરો. આ ઉપાય અપનાવવાથી લગ્ન સંબંધીત અડચણો દૂર થઇ જાય છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021