Categories: ભક્તિ

નવરાત્રીમાં પાનના પાદડાથી કરો આ અચૂક ઉપાય, આદ્યશક્તિ પૂર્ણ કરશે અધૂરી ઈચ્છા

નવરાત્રીના દિવસોમાં આદ્યશક્તિના આશીર્વાદ મેળવવા માટે તેમના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. વ્રત રાખવાની સાથે જ ઘણાં બધાં લોકો વિશેષ રૂપથી પૂજા કરે છે. એવામાં વસ્તુથી જોડાયેલા ઉપાય કરવાથી માતાજી પ્રસન્ન કરી મનપંસદ ફળ મેળવી શકાય છે. તો જાણીએ આ ઉપાય વિશે…

-નવરાત્રીના મંગળવારે પાનના પાદડામાં સિંદૂરથી ભગવાન રામનું નામ લખો. પછી આ પાનને હનુમાજીના મંદિરમાં અર્પણ કરો ધ્યાન રાખો કે આ હનુમાનજીના ચરણોને ન સ્પર્શે. આથી જીવનની પરેશાનીઓ દૂર થઈ સુખ- સમૃદ્ધિ તેમજ શાંતિ મળશે.

-પાનના પાદડા પર કેસર રાખી દુર્ગા સ્ત્રોત અને દુર્ગા માતાના નામનો જાપ કરો. આથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થવાની સાથે ઝઘડા-ક્લેશ દૂર થશે.

-નવરાત્રીના પહેલા 5 દિવસોમાંથી 1-1 પાનના પાડદા પર ‘હ્રીં’ લખીને દેવી દુર્ગાને ચઢાવો. પછી નવમી બાદ તે પાનને ઉઠાવી પોતાની તિજોરીમાં રાખો. આથી પૈસાની તંગી દૂર થઈ ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થશે.

-પાનના પાદડા પર સરસોનું તેલ લગાવી માતા દુર્ગાને ચઢાવો. પછી તેને પાનને ઉઠાવી સુતા સમય પોતાના માથાની નજીક રાખો. આવતી સવારે તે પાનને ઉઠાવી માતાજીના મંદિરના પાછળની તરફ રાખો. આથી કાર્યો તેમજ વેપારમાં આવનારી પરેશાનીઓથી જલ્દી જ આરામ મળશે. નોકરીમાં તરક્કી હોવાની સાથે આવકના નવા સ્ત્રોત બનશે.

-દેવામાંથી મુક્તિ મંગળવારના દિવસ 1 પાનના પાદડા પર લવિંગ અને એલચી રાખી બીડું બનાવો. પછી તેને હનુમાનજીને ચઢાવી દો. આથી જલ્દી જ દેવામાંથી છુટકારો મળશે.

-પાનના પાદડા પર 2 લવિંગ રાખી તેને જળમાં વહાવી દો. આથી ઘણાં વર્ષોની તમારી અધૂરી ઈચ્છા પૂર્ણ થઈ જશે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021