Categories: હેલ્થ

શું તમે જાણો છો, દિવસ દરમિયાન તમારે કેટલી રોટલી ખાવી જોઇએ?

આપણા સમાજમાં જમવામાં રોટલી વગર તો અધૂરુ માનવામાં આવે છે. જો જમવામાં રોટલી ન હોય તો ભોજન સાવ અધૂરું કહેવામાં છે. દરેક માણસની રોટલી ખાવાની ક્ષમતા અલગ અલગ હોય છે. પરંતુ જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો તે સ્થિતિમાં તમારે દિવસ દરમિયાન કેટલી રોટલી ખાવી જોઇએ તે અહીં જાણો….

એક સામાન્ય નાની રોટલીમાં તમને 4 ગ્રામ પ્રોટીન, 17 ગ્રામ ફાયબર, 25 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે. આ કાર્બોહાઈડ્રેટ આપણા શરીર માટે ખુબ જ જરૂરી હોય છે. જયારે પણ તમે કોઈ શારીરિક શ્રમ કરો તો તેનાથી કેલેરી બળે છે. જયારે પરસેવો નીકળે ત્યારે કાર્બોહાઈડ્રેટ આપણને ઉર્જા પ્રદાન કરે છે. પરંતુ તમે જો કોઈ પણ શારીરિક કાર્ય કરતા ન હોય તો તે તમારા શરીરમાં ચરબી રૂપે જમા થવા લાગે છે. જો તમે ખુબ જ વધારે પ્રમાણમાં રોટલી ખાતા હોય તો તમારા શરીરમાં લગાતાર ચરબી વધતી જશે. એટલા માટે તમારા શરીરને માત્ર 125 ગ્રામ કાર્બોહાઈડ્રેટની પ્રતિદિનની આવશ્યકતા હોય છે.

તમારા શરીરને કેટલા કાર્બ્સની આવશ્યકતા રહેલી છે. દૂધ, સોડા, ખાંડ, ઓઇલ, જેવી અનેક વસ્તુઓથી પણ કાર્બ્સ આપણા શરીરમાં જાય છે. એવામાં તમારી ડાયેટમાં આ વસ્તુઓનું પ્રમાણ વધુ છે તો રોટલી ઓછી ખાવી આવશ્યક માનવામાં આવે છે.

જો તમે વજન ઘટાડવા માંગતા હોવ તો તમારે એક રોટલી સવારે, એક રોટલી બપોરે અને એક રોટલી સાંજે જમવામાં લેવી જોઈએ. તમે આખા દિવસ દરમિયાન બીજી કોઈ પણ વસ્તુ ખાઈ શકો છો અને વચ્ચે વચ્ચે ફાળો ખાઈ શકો.

ઓફિસથી ઘર અથવા કોઈ પણ ક્ષેત્રમાં હોય. જ્યાં તમને કસરત કરવાનો સમય નથી મળતો તે પરિસ્થિતિમાં તમે બે રોટલી સવારે, બે રોટલી બપોરે અને બે રોટલી સાંજે લઇ શકો છો. આ મુજબ તમારા માટે સેફ જે તમારા વજનને કંટ્રોલ રાખશે.

ખરેખર દિવસમાં અમુક માત્રામાં જ રોટલી ખાવી જોઈએ. તો તે જાણતા પહેલા આપણે એ જાણી લઈએ કે એક રોટલીમાં તમને મળે છે શું ?

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021