ઉડતા વિમાનમાં બાળક જન્મે તો તેના જન્મ પ્રમાણમાં જન્મ સ્થળ કયું ગણાશે? જાણવા જેવું

શું તમે ક્યારેય વિચાર્યું છે કે, કોઈ બાળકનો જન્મ આકાશમાં ઉડતા વિમાનમાં થાય, તો આ કેસમાં તેનું જન્મ સ્થળ અને નાગરિક્તા શું હશે? આ વાત કહેવામાં ખુબ સરળ લાગે છે, પરંતુ મામલો થોડો અટપટો છે.

બસ પહેલા એ વાત સ્પષ્ટ કરી દઈએ કે, ભારતમાં કોઈપમ મહિલા જે 7 મહિના કે તેનાથી વધુ સમયથી પ્રેગનેન્ટ છે અને તેને હવાઈ મુસાફરી માટે પરમિશન નથી આપવામાં આવતી. પરંતુ કેટલાક ખાસ કિસ્સાઓમાં પરમિશન આપવામાં આવે છે.  તેવામાં જો ભારતમાંથી અમેરિકા જઈ રહેલા વિમાનમાં કોઈ મહિલા બાળકને જન્મ આપે છે, તો બાળકના બર્થ સર્ટિફિકેટમાં જન્મ સ્થળ શું દાખલ કરવું અને તેની નાગરિક્તા શું હશે? આ જ સૌથી મોટો સવાલ છે.

આ પ્રકારના કિસ્સાઓમાં સૌથી પહેલા તો એ વાત ચકાસવી પડશે કે, બાળકના જન્મ સમયે વિમાન ક્યા દેશની સરહદની ઉપર ઉડી રહ્યું છે. વિમાનના લેન્ડિંગ બાદ તે દેશની એરપોર્ટ ઓથોરિટી બાળકના જન્મના માગી શકે છે. આ દરમિયાન બાળકના જન્મ પ્રમાણપત્રમાં તે દેશનું નામ લખવામાં આવે છે જે દેશની સહદમાં બાળકનો જન્મ થયો છે. જોકે, બાળક પાસે અધિકાર પણ હોય છે કે, તેને માતા-પિતાના દેશનું નાગરિત્વ પણ મળી શકે.

ઉદાહરણ તરીકે, જો તમે પાકિસ્તાનથી અમેરિકા જઈ રહ્યા છો અને કોઈ વિમાન ભારતીય સરહદ ઉપરથી પસાર થઈ રહ્યું છે, તે દરમિયાન વિમાનમાં કોઈ બાળકનો જન્મ થાય છે, તો આ મામલામાં બાળકનું જન્મ સ્થળ ભારત માનવામાં આવશે અને તે બાળકને પોતાના માતા-પિતાનો દેશ એટલે કે, પાકિસ્તાનની સાથે-સાથે ભારતનું નાગરિત્વ પણ મળી શકે છે. જોકે ભારતમાં બે નાગિક્તાની જોગવાઈ નથી.

અમેરિકામાં સામે આવ્યો હતો આવો કિસ્સો
કેટલાક વર્ષો પહેલા અમેરિકામાં પણ આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો હતો. નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટર્ડથી એક વિમાને અમેરિકા માટે ઉડાન ભરી હતી. વિમાન જ્યારે એટલાન્ટિક મહાસાગર વિસ્તારમાં પહોંચ્યુ તો, એક મહિલાને પ્રસૂતી પીડા ઉપડી અને તેણે એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો. જોકે, ત્યાર બાદ માં અને બાળકને અમેરિકાની મૈલાચુસેટ્સ નરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. બાળકીનો જન્મ અમેરિકાની સીમામાં થયો હતો. એટલા માટે તેને અમેરિકા અને નેધરલેન્ડ બંને દેશની નાગરિક્તા મળી.

નોંધ: વિમાનમાં જન્મેલા બાળકની નાગરિક્તાને લઈને દરેક દેશમાં અલગ-અલગ નિયમ છે. જ્યારે કેટલાક દેશોમાં તો આ પ્રકારની કોઈ જોગવાઈ પણ નથી. જો આપને અમાપી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક કરીને શેર જરૂર કરજો

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021