Categories: ભક્તિ

શ્રાદ્ધ કરતી વખતે ન કરશો આ ભુલ, પિતૃઓને નહીં મળે શાંતિ

પિતૃપક્ષનો સમય પિતૃઓના તર્પણ અને શ્રાદ્ધ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં
આવે છે. આ સમયે લોકો તેમના પિતૃઓને યાદ કરે છે અને તેમની પાસેથી
આશીર્વાદ લે છે. પિતૃપક્ષ ભાદરવા મહિનાની પૂર્ણિમાની તારીખથી શરૂ થાય છે
અને અશ્વિન મહિનાની અમાવસ્યા એટલેકે આસો માસની અમાસ સુધી ચાલે છે.
પિતૃપક્ષના 16 દિવસ હોય છે.

જેને સોળ શ્રાદ્ધ પણ કહેવામાં આવે છે. આ વખતે પિતૃપક્ષનો સમય 2
સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર સુધી રહેશે. આ સમય દરમિયાન તમારે કોઈ પણ શુભ
કાર્ય ન કરવું જોઈએ. આ સમયે પિતૃઓના આશીષ મેળવવાનો અવસર હોય છે.

પિતૃપક્ષને પિતૃઓનો સમય માનવામાં આવે છે, આ પિતૃઓને યાદ કરવાનો
સમય છે, તેથી આ સમયે કોઈ શુભ કાર્ય કરવામાં આવતા નથી. પિતૃપક્ષમાં નવા
કપડા અથવા કોઈ નવી વસ્તુઓ ખરીદવી ન જોઈએ શાસ્ત્રોમાં આ દિવસોને
શોકના દિવસો માનવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે પૂર્વજો પૃથ્વી પર આવે છે, તેથી તેઓ કોઈપણ
સ્વરૂપમાં આવી શકે છે. કોઈએ કોઈ પણ પ્રાણી અથવા પક્ષીને હેરાન કરવા નહી
આ સમય દરમિયાન કોઈ તમારા દરવાજા પર આવે તો તેને ખાલી હાથ પરત ન
કરો.

તેલનો ઉપયોગ ન કરો, આ દિવસે અત્તર ન લગાવો. ઘરે, સાત્વીક ભોજન તૈયાર
કરવું જોઈએ અને પિતૃઓનું શ્રાદ્ધ કરવું જોઈએ. શ્રાદ્ધકર્મના દિવસે પાન ન ખાવું
અને પિત્રુપક્ષ પર બીજાના ઘરે જમવાનું ન લેવું.

પિતૃ શ્રાદ્ધ કરતી વખતે લોખંડના વાસણનો ઉપયોગ કરવાનું ટાળો. તેના બદલે
અન્ય ધાતુના વાસણોનો ઉપયોગ થઈ શકે છે. તમે શ્રાદ્ધ કરવા માટે પિત્તળનો
ઉપયોગ કરી શકો છો. એવું કહેવામાં આવે છે કે આનાથી અશુભ અસરો ઓછી
થાય છે. જો તમે પિંડદાન કરી રહ્યા છો, તો બ્રાહ્મણને દર્ભના આસન પર બેસાડો.
યથાશક્તિ દાન આપો.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021