Categories: ભક્તિ

ઘરમાં આ 5 જગ્યાઓ પર ન લગાવો પૂર્વજોની તસવીર, નહીં તો થશે કંકાસ….

ઘરમાં કંઈ વસ્તુ ક્યાં મૂકવી,કઈ દિશા રાખવી વિગેરે બાબતો પાછળ કેટલાંક કારણો રહેલા છે. કહેવાય છે કે, આવી નાની વાતોનું ધ્યાન રાખવાથી ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે. તો ઘરમાં અમુક વસ્તુને તેની યોગ્ય જગ્યાએ ન રાખવાથી નુકસાન થાય છે.

પિતૃપક્ષમાં રિવાજ પ્રમાણે પિતૃઓની અરાધના તેમજ સ્વર્ગવાસ કરવામાં આવે છે. જેથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને ઘરમાં શાંતિ જળવાય છે.પરંતુ કેટલીક ભૂલના કારણે ઘરમાં અશાંતિ ઉભી થાય છે. એટલે પિતૃઓની તસવીર રાખવાને લઈને કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. નહીં તો ઘરમાં નુકસાન થાય છે. એટલે જાણી લો આ ખાસ વાત….


1 મૃત વ્યક્તિના ફોટો લોકો ઘણી વખત ભગવાનના દેવી-દેવતા સાથે લગાવે છે.પરંતુ આ કરવું અયોગ્ય છે. તેનાથી ઘરમાં નુકસાન થાય છે. દેવી કે દેવતા પિતૃથી વધીને હોય છે એટલે આવું કરવાથી દેવદોષ માનવામાં આવે છે.

2. મૃત લોકોની તસવીર બ્રહ્મ એટલે ઘરના વચ્ચેના ભાગમાં લગાવવી ન જોઈએ. કારણ કે, તેનાથી તમારા માન-સન્માનત ઓછું થાય છે. આ ઉપરાંત દક્ષિણ દિશામાં લગાવવાથતી પણ દૂર રહેવું જોઈએ. તેનાથી સંપત્તિમાં નુકસાન થાય છે.

3. પિતૃઓની તસવીરોને ઘરમાં બધી જ જગ્યાએ લગાવવાની જોઈ નહીં. કારણ કે, આવું કરવાથી ઘરમાં તણાવની સ્થિતિ ઉભી થાય છે. આ ઉપરાંત તસવીર લટકતી કે ટીંગાળતી રાખવી પણ સારું માનવામાં આવતું નથી,

4. મૃત લોકોની તસવીરો જીવીત વ્યક્તિઓની સાથે ક્યારેય મૂકવી જોઈએ નહીં. કારણ કે, તેનાથી સ્વભાવમાં નકારાત્મકનો ભાવ ફેલાય છે.

5. પૂર્વજોની તસવીરોને ઘરમાં બેડરૂમ કે રસોડામાં પણ લગાવવી જોઈએ નહીં. તેનાથી પૂર્વજોનું અપમાન થાય છે. ઘરમાં હંમેશા અશાંતિ રહે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021