લગ્ન પછી મહિલાઓ પર પુરૂષ સાથે કેમ બનાવે છે સંબંધ, કારણ જાણી હેરાન થઈ જશો..

લગ્ન પછી મહિલાઓ પર પુરૂષ સાથે કેમ બનાવે છે સંબંધ, કારણ જાણી હેરાન થઈ જશો..

આપણે ત્યાં લગ્ન પછી મહિલા પોતોના પતિ સિવાય અન્ય કોઈ વ્યક્તિ સાથે સારિરીક સંબંધ બાંધી તો સમાજ અને સંસ્કૃતિની વિરુદ્ધ માનવામાં આવે છે. તેમ છતાં આજ સુધી પર પુરૂષ સાથે સંબંધો હોવા સામાન્ય વાત છે. પુરૂષ જ નહીં પરંતુ મહિલાઓ પણ પરાયા પુરૂષ સાથે સંબંધ બાંધવામાં અચકાતી નથી.

કેમ પર પુરૂષ સાથે બનાવે છે સંબંધ:
ઘટના એવી બને છે કે, અનેક પુરૂષો નોકરી અને વેપારના કારણે ઘણા સમય સુધી ઘરથી દૂર રહે છે. તેઓ મહિનામાં કે, વર્ષમાં બે કે, ચાર વખત પોતાના ઘરે આવતા હોય છે. તેવામાં મહિલાઓ પોતાનો સંસાર સુનોસુનો લાગવા માંડે છે. તેને પોતાનું એકલાપણું સતાવવા લાગે છે. તેવામાં તે અન્ય પુરૂષોની તરફ આકર્ષિત થાય છે.

 

Advertisement

અનેક પુરૂષો પોતાના કામમાં ખુબ વ્યસ્ત થઈ જતા હોય છે. જે કારણે તે પોતાની પત્નીને સમય નથી આપી શક્તા. તેવામાં મહિલાઓ અન્ય પુરૂષોના સંપર્કમાં આવી જતી હોય છે.

અનેક મહિલાઓની ઈચ્છા લગ્ઝુરીયસ લાઈફ જીવવાની હોય છે. પરંતુ પતિ તેની તમામ જરૂરીયાતો પૂર્ણ નથી કરી શક્તા. એટલા માટે કેટલીક મહિલાઓ એવા પુરૂષો સાથે શારીરિક સંબંધ બનાવે છે. જે તેની જરૂરીયાતો પૂરી કરી શકે.

ક્યારેક-ક્યારેક મહિલાઓ પોતાના પતિની સાથે સેક્સ સંબંધ બનાવીને પણ સંતુષ્ટ નથી હોતી. તેની આ અસંતુષ્ટી તેમને બીજા પુરૂષની સાથે સંબંધો બનાવવા માટે પ્રેરિત કરે છે. જોકે આ પ્રકારના કિસ્સા તમને આ સમયમાં ખુબ જોવા મળી શકે છે.

Advertisement

પત્નીને ઘરે છોડી વિદેશ જવું
આપણે ત્યાં વિદેશ જવાનો ટ્રેડ ખુબ ચાલે છે. યુવાનો વિદેશ હોય અથવા તો લગ્ન બાદ વિદેશ ધંધા અથવા તો નોકરી માટે જતા રહે છે. પરંતુ પોતાની પત્નીને સાથે લઈ જઈ શક્તા નથી. તેવામાં 1 કે, 2 વર્ષ સુધી પત્નીએ એકલા જ રહેવું પડે છે. તેવામાં તેનું એકલા પણું અને શરીરસુખ પ્રત્યેની આતુરતા પર પુરૂષ સાથે સંબંધ બાંધવા માટે મજબૂર કરે છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *