લો બોલો!!! આ ગામમાં પૂરૂષ નથી, તો પણ મહિલાઓ થાય પ્રેગનેન્ટ

એક ગામ એવું આવેલ છે જ્યાં છેલ્લા 27 વર્ષથી કોઇ પુરૂષ રહેતો નથી. પરંતુ તેમ છતાં આ ગામમાં મહિલાઓ ગર્ભવતી થઇ જાય છે. આ ગામ આફ્રિકાના વિશાળ જંગલ વચ્ચે આવેલ છે. આ એકમાત્ર એવું ગામ છે જ્યાં પુરૂષોના પ્રવેશ પર મનાઇ ફરમાવવામાં આવી છે. તેની પાછળ પણ ખાસ કારણ રહેલું છે.

1990માં આ ગામમાં 15 એવી મહિલાઓના રહેવા માટે પસંદ કરવામાં આવ્યું જેમની સાથે બ્રિટીશ જવાનોએ રેપ કર્યો. જેના કારણે આ ગામમાં રેપ, બાળ વિવાહ, ઘરેલૂ હિંસા જેવી હિંસા સહન કરવાવાળી મહિલાઓએ આ ગામમાં પુરૂષોના પ્રવેશ પર મનાઇ ફરમાવી. આફ્રિકામાં સિંગલ-સેક્સ કમ્યુનિટીવાળું આ એકમાત્ર ગામ છે.

આ ગામમાં લગભગ 250 મહિલાઓ પોતાના બાળકો સાથે રહે છે. આ ગામમાં મહિલાઓએ પ્રાઇમરી સ્કૂલ, કલ્ચર સેન્ટર અને સામબૂરૂ નેશનલ પાર્ક જેવા આવતા પ્રવાસીઓ માંટે કેમ્પેન સાઇટ પણ ચલાવે છે.

આપને જણાવી દઇએ કે, આ ગામમાં પુરૂષોને આવવા પર મનાઇ ફરમાવવામાં આવી છે.  તેમ છતાં અહીંની મહિલાઓ ગર્ભવતી થાય છે તેનું કારણ છે કે, તેણી શારીરિક સંબંધ બનાવવા માંટે રાતના સમયે ચોરી છૂપી રીતે ગામની બહાર જાય છે અને પોતાની પસંદગીના પુરૂષ સાથે સંબંધ બનાવે છે અને તેણી ગર્ભવતી થાય છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021