Categories: Uncategorized

હાલમાં પણ બે નાગ કરે છે આ શિવલિંગની રક્ષા, ભક્તજનો માને છે શિવના સેવક

ભગવાન શિવજીને દેવોના દેવ મહાદેવ માનવામાં આવે છે. ભગવાન શિવના હાથમાં ડમરુ,ત્રિસુલ અને માથે ચંદ્રમા અને ગળામાં સાપ હોય છે. ભોળાનાથન અને નાગદેવતાની નીકટતા કોઈથી છુપાઈ નથી, ભગવાન શિવના ગળામાં નાગદેવાતા અવશ્ય રહે છે પરંતુ આજે જે અમને જણાવીશું ખૂબ ઔલોકિક છે અને ભગવાન શિવ માટે નાગ દેવતા રક્ષા કવચ બન્યાં છે.

પંજાબમાં આવેલું એક મંદિરમાં સ્થાપિત કરવા માટે થઈ રહેલા ખોદકામ દરમિયાન કાંઈક એવું બન્યું કે જેને જાણીને તમે પણ આશ્ચર્ય ચક્તિ થઈ જશો. ખોદકામ સમય બે જીવતી નાગને જોઈ ખોદકામ કરનાર લોકોના હોશ ઉડી ગયાં, જી હા બંને નાગ બેહોશ હાલમાં હતા. જ્યારે વધારે નીચે ખોદવામાં આવ્યું અને સૌથી મહત્વની વાત જાણવા મળી કે નીચે પાંત શિવલિંગ દબાયેલી હતી. જેના પર કુદરતી રૂપથી ॐ આકૃતિ હતી.

કહેવામાં આવે છે કે આ નાગ દેવતા પાંચેય શિવલિંગનું રક્ષણ કરી રહ્યાં હતાં. આ જાણીને વિશ્વાસ નહી આવે પરંતુ તમને જણાવી દઈએ કે આ જાણકારી સાચી જ છે. ઈસ્ટ ઈન્ડિયા કંપનીના સમયના ઈ.સ. 1616ના સિક્કા પણ નીકળ્યાં છે. સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે આ સમગ્ર ચમત્કારિક ઘટના પંજાબના લુધિયાનામાં બની છે જ્યાં ભક્તજનોનું ઘોડાપુર ઉમટ્યું છે, લોકો ભોળાનાથના નારા લગાવી રહ્યાં છે. તે સમયથી ત્યાં શ્રદ્ધાળું ભગવાન શિવની પૂજા કરવામાં આવી રહ્યાં છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021