ખોપરી જેવો લૂક અપનાવા યુવકે વટાવી હદ, શોખમાં ને શોખમા કાપી નાંખ્યા કાન

વિદેશોમાં લોકોને પોતાના શોખ પૂરાં કરવાના અભરખા ક્યારેક હદ વટાવી દે છે. જર્મનીમાં રહેતા 29 વર્ષીય આ યુવકે આવું જ કંઈક કર્યુ છે. જેણે પોતાનો શોખ પૂરો કરવા માટે કાન કાપી નાખ્યાં છે.

સેડ્રો નામના યુવકે છેલ્લા 17 વર્ષમાં પોતાના શરીરનું મોડિફિકેશન કરાવ્યું છે. તેણે પોતાના શરીરમાં ઘણા ટેટૂ અને પિયર્સિગ સામેલ છે અને સૌથી મોટો ફેરફાર જે તેના શરીરમાં જોવા મળ્યો એ હતો તેના કાન.

આ વાત જાણીને નવાઈ લાગે કે, એવું તે આ કેવું ઘેલપણ કે, કાન જ કપાવી નાખ્યાં. હવે આપણને એની આ ઘેલછા લાગે કે ઝૂનૂન પણ વાસ્તવિકતા છે કે, તેને નરમુંડ જેવું દેખાવું હતું. એટલે કે, ખોપરી જેવું…


સેડ્રોએ પોતાના કપાયેલા કાન રસોડામાં રાખ્યાં છે અને ઘરે આવનાર લોકોને તે પોતાના કાન બતાવે છે. હાલ, સેડ્રોની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ છે. તેને જોઈ લોકોને આશ્ચર્ય અનુભવે છે. જો કે, સેડ્રો હાલ બેરોજગાર છે. છેલ્લા 13 વર્ષમાં 17 બૉડી મોડિફિકેશન કરાવી ચૂક્યો છે. જેની માટે 5.84 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

જ્યારે તેની ઘેલછા વિશે પૂછવામાં આવ્યું ત્યાંરે તેણે કહ્યું હતું કે, નાનપણથી તેણે પોતાનું માથું ખોપરી જેવું દેખાડવાનો શોખ હતો. એટલે તેણે પોતાના કાન કપાવી નાખ્યા.

હાલ, સેડ્રો સોશિયલ મીડિયા પર સ્કલ ફેસ નામથી ઓળખાઈ રહ્યો છે. જેનાથી તેના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. હવે, તે નીડર થઈને લોકોની વચ્ચે ફરે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021