Categories: દેશ

બે બાળકોની માતા ફેસબૂક પ્રેમી સાથે થઇ ફરાર, પકડાઇ જવા પર કહી ચોંકાવનારી વાત!

ફેસબૂક પર અજાણ્યા યુવક સાથે દોસ્તી બાદ પ્રેમ થયો તો મહિલા પોતાના બે બાળકો અને પતિને છોડીને ફેસબુક ફ્રેન્ડ સાથે ફરાર થઇ ગઇ છે. પોલીસે 20 દિવસ સુધી શોધખોળ કરી મહિલાને ગુજરાતથી પકડી લીધી છે. પોલીસે મહિલાના પ્રેમીને પણ કસ્ટડીમાં લીધો છે. આ દરમિયાન જ્યારે મહિલાની પૂછપરછ કરવામાં આવી તો તેને સાફ કહ્યું કે તે પતિ સાથે જશે નહીં. અને પોતાના પ્રેમી સાથે જ રહેશે.

મહિલા આ શરત પર પોતાની બહેન સાથે ચાલી ગઇ કે તેના પ્રેમી વિરૂદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવે નહીં. મહિલાએ પોલીસ સ્ટેશનમાં સાફ કહ્યું કે તેના પ્રેમીનો કોઇ વાંક નથી. તે પોતાની મરજીથી તેની સાથે ગઇ હતી. પ્રેમી પર લગાવવામાં આવેલા તમામ આરોપ નિરાધાર છે. એટલા માટે તેના પર પોલીસ કાર્યવાહી કરવામાં ન આવે, બે બાળકોની માતાએ જ્યારે ખુલ્લેઆમ પોલીસ સ્ટેશનમાં પોતાના પ્રેમીની તરફેણ કરી તો આ જોઇને દરેક હેરાન રહી ગયા હતા.

આ ઘટના ધામપુર વિસ્તારની છે. ધામપુર ડેપોના એક ચાલકની પત્ની લગભગ 20 દિવસ પહેલા સંદિગ્ધ હાલાતમાં ગૂમ થઇ ગઇ હતી. મહિલાના પતિએ 15 ડિસેમ્બરે પોતાની પત્ની ગૂમ થયાનું જણાવ્યું હતું. અને પોલીસને માંગ કરી હતી કે તેની પત્નીની શોધખોળ કરવામાં આવે. પોલીસે જ્યારે તપાસ કરી તો જાણવા મળ્યું કે કાનપુરના એક યુવક સાથે પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો. બન્નેની ફેસબૂક પર દોસ્તી થઇ હતી.

એ પણ જાણવા મળ્યું કે આ દોસ્તી માટે મહિલા પોતાના આઠ અને દસ વર્ષના બાળકો અને પતિને છોડીને ફરીર થઇ ગઇ હતી. બાદમાં પોલીસે મહિલાને ગુજરાતમાંથી પકડી લીધી હતી. આ ઘટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગઇ છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021