Categories: મનોરંજન

નાનકડી ગોલુ-મોલુ “ગંગુબાઈ” હવે લાગે છે હોટ અને બ્યૂટીફૂલ, જોશો તો વિશ્વાસ નહીં થાય…

ફિલ્મી પડદો હોય કે, ટી.વી દરેક સ્ટારને પોતાને ફીટ રાખવાનો એક ક્રેઝ જોવા મળે છે. સૌ કોઈ પોતાની જાતને ઈમ્પ્રુવ કરતાં જોવા મળે છે. હાલમાં જ બિગબોસ સિઝન 13થી જાણીતી થયેલી શહેનાઝ ગીલ પોતાની ફિટનેસના કારણે ચર્ચા આવી હતી. આ કડીમાં વધુ એક નામ ઉમેરાયું છે. એ છે આપણા સૌની લાડકી ગંગુબાઈ….

એક સમયે “ગંગુબાઈ”ના નામે લોકોના મન પર રાજ કરનાર નાનકડી ગોલુ-મોલું સલોની ચર્ચાનું કેન્દ્ર બની છે. કારણ કે, જુનિયર સ્ટાર “ગંગુબાઈ”એ પણ પોતાના ટ્રાન્સફોર્મેશનથી લોકોના હોંશ ઉડાવી રાખ્યા છે.

સલોની 3 વર્ષની હતી ત્યારથી તેણે એક્ટિંગની શરૂઆત કરી હતી. જે હાલ 19 વર્ષની થઈ ગઈ છે. તેનું “કોમેડી સર્કસ મહાસંગ્રામ” માં ગંગુબાઈનું પાત્ર લોકોને આજે પણ યાદ છે. તેમાં તેણે પોતાની જબરદસ્ત કોમિક ટાઈમિંગથી લોકોને ખૂબ હસાવ્યા હતા.

આપણે સૌ જાણીએ છીએ કે, સલોની પહેલા ખૂબ ગોલુ-મોલુ હતી. પરંતુ હવે તેણે અમુક જ મહિનામાં 8 થી 10 કિલો વજન ઓછું કરી દીધું છે. તેનું આ શાનદાર ટ્રાન્સફોર્મેશન જોઈને લોકો હક્કા બક્કા થઈ ગયા છે. પોતાના આ ન્યૂ સ્લિમ અવતારમાં સલોની ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. ફેન્સ પણ તેના ન્યૂ લૂકની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, “કોમેડી સર્કસ મહાસંગ્રામ” માં ગંગુબાઈનો રોલ કર્યા બાદ તે લાંબા સમયથી ટીવીથી ગાયબ હતી. પછી તેણે “યે જાદુ હે જીન કા” થી વાપસી કરી હતી. ત્યારબાદ 2016માં “બડે ભૈયા કી દુલ્હનિયા” માં જોવા મળી હતી. ટીવી સિવાય તે “નો પ્રોબ્લેમ” જેવી હિન્દી ફિલ્મોમાં પણ તે દેખાઈ ચૂકી છે. તેણે મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે.

સલોની નાની ઉંમરથી જ કોમેડી કરવામાં ઉસ્તાદ હતી. અરણબ ગૌસ્વામીથી લઈને કાજોલ અને સોનમ કપૂર સુધી તે બધાની મિમિક્રી કરે છે. આમ, આટલી નાની ઉંમરમાં તેણે પોતાની આવડતથી લોકોને પોતાની તરફ આકર્ષ્યા હતા.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021