Categories: દેશ

ખેડૂત આંદોલનમાં મક્કમતાથી લડી રહ્યા છે પિતા તો 11 વર્ષની પ્રિયાએ સંભાળ્યા ખેતરો, સાંભળો પિતાને પીઠબળ પૂરું પાડતી દીકરીની કહાની

આજે દિલ્હીમાં ખેડુંતો પોતાની માંગો માટે અને પોતાના હક માટે સતત અવાજ ઉઠાવી રહ્યાં છે. આ આંદોલનમાં ખેડુતો સાથે યુવાન યુવાઓ અને વૃદ્ધો બધાં એકસાથે ચાલી રહ્યાં છે. કૃષિ બિલ વિરૂધ ખેડૂતો પોતાની માંગ પરત લેવા નામ નથી લઈ રહ્યાં અને સતત એક જ માંગ કરી રહ્યાં છે કે સરકાર આ બિલને પાછું લઈ લે.

 

ખેડૂતો વગર તેનો પાક બધું અધવચ્ચે પડ્યું છે, ખેતરોમાં પાક ઉગાડતો ખેડૂત આજે પોતાના ભવિષ્ય માટે એકઠા થઈ આંદોન કરી રહ્યાં છે, પરંતુ હવે એવું નથી કે ખેતરોનું કામ કરવા વાળું કોઈ નથી. ખેડૂત આજે ઘરથી બહરા પોતાના હક માટે લડી રહ્યો છે તો તેના ઘરની મહિલાઓ પાકની સુરક્ષા માટે ખેતી કામ કરી રહી છે. એક આવા જ સમાચાર સામે આવ્યાં છે હરિયાણાના ફતેહાબાદનું ગામ ધારસૂલથી. ત્યાં પરિવારના બધાં પુરૂષ સભ્યો ખેડૂત આંદોલનમાં જોડાયા છે તો ખેતરમાં ખેતી કરવા મહિલાઓ પહોચી ગઈ છે.

 

11 વર્ષીની દિકરી પ્રિયાએ નીભાવી જવાબદારી

આજ-કાલ લોકોના વિચાર છે કે જો પિતા ઘર પર હાજર નથી તો તેના બધાં કામની જવાબદારી એક દિકરાની હોય છે, પરંતુ 11 વર્ષની પ્રિયાએ સમાજની આ વાતને ખોટી સાબિત કરી બતાવી છે. અને એક છોકરાની જેમ જ પોતાના પિતાની મદદ માટે આગળ આવી છે. વાત એમ છે કે ધારસૂલની રહેવાસી સતીશ કુમાર તો ઘણાં દિવસોથી આંદોલનમાં જોડાયાં છે, આવા સમયે તેની પુત્રી પ્રિયા પાવડી લઈ ખેતરમાં કામ કરવા પહોચી. એટલું નહીં પ્રિયાએ સિંચાઈ કરવા માટે નાકાબંધી કરી અને પછી ઠંડીમાં પાવડી લઈ ખેત કામ કરતી રહી.

 

પાક ન થાય ખરાબ તે માટે રાખી રહી સંભાળ

11 વર્ષીય પ્રિયા કહે છે કે તેમના પિતા આંદોલનમાં ગયાં છે એટલા માટે તે ખેતરમાં આવી કામ કરી રહી છે. જેથી પાકની સારસંભાળમાં કોઈ ખામી ના રહે. પ્રિયા આગળ કહે છે કે તે ખેડૂતની દિકરી છે. તેના દિવસની વાતચીત પણ ખેડૂત જેવી જ છે. મહેનત કરીને પરિવાનું અન્ન ઉગે છે આ માટે શસ્ત્રમાં ઘણીં તાકાત છે. તેના કેટલાક ફોટો પણ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યાં છે જેમાં પ્રિયાના સાથે- સાથે પરિવારની અન્ય મહિલાઓ પણ ખેતરમાં કામ કરી રહી છે.

 

દરેક ક્ષેત્રમાં આગળ મહિલાઓ

ખરેખર, આજે 11 વર્ષની પ્રિયાએ પોતાની હિંમત અને પોતાના કામ પ્રતિ જુસ્સો દેખાડી સમાજને એ તો શીખ આપી છે કોઈ પણ કામ આજે યુવતીઓ કરી જ શકે છે. પછી તે ખેતી કામ જ કેમ ના હોય. પ્રિયાએ ગર્વ અપવાનારૂ કામ કર્યું છે અને એ ઈચ્છીએ છે કે ખેડૂત અને કેન્દ્ર સરકાર વચ્ચે કૃષિ બિલો પર તાત્કાલિક મતભેદ દૂર થાય જેથી ખેડૂતો પણ પોતાના ઘરે પોતાના પરિવાસ પાસે પાછા જઈ શકે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021