Categories: ભક્તિ

ઘરમાં આ 6 માંથી કોઈ 1 વસ્તુ રાખશો તો ખરાબ સમય બદલશે શુભ ભાગ્યમાં, થઈ જશો માલામાલ

સૌ કોઈ જીવન સુખમય વિતાવવા ઈચ્છે છે. ત્યારે લોકો વાસ્તુ શાસ્ત્ર અનુસાર જીવનમાં આવતી પરેશાનીઓ દૂર કરે છે. ફેંગલુઈ વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં શુભતાનું પ્રતીક રાખવાથી જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થવાની સાથે સુખ-સમૃદ્ધિ તેમજ શાંતિનો અહેસાસ થાય છે. તો ચાલો આજે અમે તમને ફેંસશુઈથી સંબંધિત 6 એવી વસ્તુઓ વિશે જણાવીશુ, જેને ઘરમાં રાખવાથી બંધ કિસ્મતનું તાળું ખુલી જાય છે. આવામાં અન્ન તેમજ ધનથી જોડાયેલી તકલીફોથી ટૂંક સમયમાં જ છુટકારો મળે છે.

ગોલ્ડન ફિશ
વાસ્તુ અનુસાર, ઘરમાં ફિશ એક્વેરિયમ રાખવું શુભનું પ્રતીક માનવામાં આવે છે. સાથે જ તેમાં ગોલ્ડન ફિશ રાખવાથી જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થઈ અન્ન તેમજ ધનથી સંબંધિત તકલીફો દૂર થાય છે. કારોબારમાં તરક્કી હોવાની સાથે આયુષ્યનો નવો સ્ત્રોત ખુલે છે. તેને હંમેશા ઘરના લિવિંગ રૂમમાં રાખવું શુભ માનવામાં આવે છે. આથી વિપરિત તેને રસોડું અથવા બેડરૂમમાં રાખવાથી જીવનમાં દુર્ભાગ્ય આવે છે.

ડ્રેગન
ડ્રેગનનો સંબંધ શક્તિ તેમજ તાકાતથી માનવામાં આવે છે. આવામાં ડ્રેગનનો જોડા ઘર, દુકાન અથવા ઓફિસમાં રાખવાથી વ્યક્તિ આર્થિક તેમજ માનસિક રીતે શક્તિશાળી રહે છે. સમાજમાં માન-સન્માન મળવાની સાથે જીવનની ચાલી રહેલી પરેશાનીઓથી છુટકારો મળે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ તેમજ શાંતિ આવવાના સાથે ધનથી જોડાયેલી મુશ્કેલીઓથી આરામ મળે છે. તેને હંમેશા ઘરની પૂર્વ દિશામાં જ રાખવું જોઈએ.

લાફિંગ બુદ્ધા
ફેંગશુઈ અનુસાર, લાફિંગ બુદ્ધાને સૌભાગ્યના દેવતા માનવામાં આવે છે. તેને ઘર, ઓફિસ અથવા દુકાનમાં રાખવાથી ધનથી જોડાયેલી મુશ્કેલીઓ દૂર થાય છે. ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થઈ ખુશહાલી આવે છે. તેને ઘરની તે જગ્યા પર લગાવવા જોઈએ જ્યાંથી આ બધાંને દેખાય. આવામાં તમે લાફિંગ બુદ્ધાની મૂર્તિને ઘરના લિવિંગ રૂમમાં રાખી શકાય છે.

ત્રણ સિક્કા
ઘરના મુખ્ય દ્ધાર અથવા કોઈ પણ દિવાલ પર અંદરની તરફ લાલ રિબનના સાથે 3 સિક્કાને બાંધીને લટકાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશે. આથી ધન લાભ થવાની સાથે પૈસાની તંગી દૂર થાય છે. ઘરનું વાતાવરણ સુખમય હોવાની સાથે આર્થિક સમસ્યાઓછી છુટકારો મળે છે.

ત્રણ ટાંગા વાળા દોડકો
ફેંગશુઈમાં ત્રણ પગ વાળો દોડકા સાથે જ જેના મોંમા સિક્કા હોય તેને શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે તેને ઘરના મુખ્ય દરવાજાની પાસે રાખવાથી તમારૂ ભાગ્ય ચમકી ઉઠે છે. જીવનના દરેક માર્ગમાં સફળતા મળવાની સાથે તરક્કીનો રસ્તો ખુલે છે. તેને રસોડું અને બેડરૂમમાં રાખવાથી બચવું જોઈએ. માનસિક રીતે શાંતિનો અહેસાસ થાય છે.

કાચબો
વાસ્તુશાસ્ત્ર અનુસાર, કાચબો સૌભાગ્યનું પ્રતીક છે. તેને ઘર પર લગાવવાથી બંધ કિસ્મતનું તાળુ ખુલી જાય છે. વાત જો ફેંગસુઈની કરીએ તો તેનો સીધો સંબંધ ધનથી માનવામાં આવે છે. આવામાં કચબાને ઘર અથવા કાર્યસ્થળ પર રાખવાથી ધનની તકલીફ દૂર થઈ ઘરમાં બરકત આવે છે. સાથે જ તેને રાખવા માટે ઉત્તર દિશા સૌથી ઉત્તમ માનવામાં આવે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021