Categories: ભક્તિ

જાણો ગુરૂવારે પીળા કપડા પહેરવા પાછળ છે અદ્દભૂત કારણ,જેને બોલિવૂડ પણ માને છે

તમે કયારેય આ વાત પર ધ્યાન દોર્યુ છે કે તમારી આજુ-બાજુ ઘણાં બધા લોકોએ ગુરૂવારના દિવસ પીળા રંગના કપડા પહેરે છે. ભારતીય સંસ્કૃતિમાં પીળા રંગાના કપડા પહેરવાનો રિવાજ ખૂબ જૂના સમયથી જ ચાલી રહ્યો છે કેટલાક ઘરોમાં તો ગુરૂવારના દિવસ પીળા રંગનું ભોજન પણ બનાવે છે, શું તમને ખબર છે કે આ પીળા રંગનું કારણ કોઈ વ્યક્તિ જાણતું હોય. આજે અમે તમને આ લેખના માધ્યમથી ગુરૂવારે પીળા કપડા પહેરવા પાછળનું કારણ કયું છે તેની માહિતી આપવાના છે .ગુરૂવારના દિવસ પીળા રંગના વસ્ત્રો ધારણ કરવાની માન્યતા ખૂબ જૂના સમયથી ચાલી આવી રહી છે જે આજકાલના સમયમાં પણ ચાલું છે તેમનો અર્થ છે કે વ્યક્તિ જૂની માન્યતાઓને આજે પણ અપનાવી રહ્યાં છે તેને છોડી નથી શક્યાં. પીળો રંગ સાદગી અને નિર્મલતાનું પ્રતીક માનવામાં આવે છે, જેના કારણે હિન્દુ ધર્મમાં આ રંગના કપડા પહેરવાની અગત્ય તરીકે રીત માનવામાં આવે છે.

અત્યંત શુભ માનવામાં આવે છે અને પીળો રંગ ભગવાન વિષ્ણુજીનો સૌથી પ્રિય રંગ હોય છે, પીળો રંગ સાંઈ બાબાને પણ ખૂબ વધારે પ્રિય છે, જેમના કારણે ગુરૂવારે સાંઈબાબાની પૂજા કરનારા વ્યક્તિ પીળા રંગનું વસ્ત્રો ધારણ કરે છે અને પીળા રંગનું ભોજન ગ્રહણ કરે છે.

પીળા રંગની માન્યતાને બોલિવૂડના સેલિબ્રિટી પણ માને છે. ત્યારે તો આ ગુરૂવારના દિવસ પીળા રંગના વસ્ત્રો ધારણ કરીને જોવા મળે છે. ઘણીવાર દિપીકા પાદુકોણથી લઈ એશ્વર્યા રાય બચ્ચન સુધી પીળા રંગની સાડીમાં જોવા મળી હતી, એવું પણ કહેવામાં આવે છે કે આ લોકો પીળા રંગના કપડા ફેશન માટે પહેરતા હોય પરંતુ તમે આ નહી ભૂલી શકો કે ખોટી માન્યતાઓ અને અંધવિશ્વાસ સાથે જોડાય બોલિવૂડમાં જ સૌથી જોવા મળે છે ત્યારે તો એશ્વર્યા રાયે અભિષેક બચ્ચથી લગ્ન કરવા પહેલા એક વૃક્ષ સાથે કર્યાં હતાં.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જોવામાં આવે તો પીળા રંગના વસ્ત્રોને પહેરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. હિન્દુ શાસ્ત્રમાં ગુરૂને શુભ ગ્રહ માનવામાં આવે છે અને આ ગ્રહનો આકાર બધાં ગ્રહાથી મોટો છે એટલા માટે તેને ગુરૂ ગ્રહ કહેવામા આવે છે બૃહસ્પતિને ભગવાન વિષ્ણુજીનું જ રૂપ માનવામાં આવે છે અને ભગવાન વિષ્ણુજીનો સૌથી પ્રિય રંગ પીળો છે જેના કારણે ગુરૂવારે ભગવાન વિષ્ણુજીની પૂજા માટે પીળ રંગના કપડા પહેરવાનો રિવાજ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુજીને પીળો રંગ પ્રિય છે આ માટે આ દિવસ પીળા રંગના વસ્ત્ર ધારણ કરવામાં આવે છે.

પ્રસિદ્ધ રંગ વિશેષજ્ઞ પણ પીળા રંગના કપડા પહેરવાને મગજની શાંતિથી જોડી જુએ છે. વિશેષજ્ઞનું માનવું છે કે જેવું આપણે ખાઈએ છીએ તેવું જ આપણું શરીર હોય છે આ પ્રકાર જેવા આપણે કપડા પહેરી છીએ તેવી રીતે આપણું વ્યક્તિત્વ હોય છે પીળા રંગને કર્મઠતા તત્પરતી અને ઉત્તરદાયિત્વ નીભાવનારૂ અને ભાવુક રંગ માનવામાં આવ્યો છે. આ કારણ પીળા રંગના કપડા પહેરવાની માન્યતા હિન્દુ ધર્મમાં ખૂબ જૂની સમયથી ચાલે છે.

હિન્દુ ધર્મમાં પીળા રંગને અતિ શુભ માનવામાં આવે છે આ જ પ્રકાર ફેંગશુઈમાં પણ પીળા રંગને આત્મિક રંગ એટલે કે આત્મા અથવા અધ્યાત્મથી જોડનારો રંગ કહેવામાં આવ્યો છે. ફેંગશુઈનો સિદ્ધાંત ઉર્જા પર આધારિત હોય છે અને આખા સંસારને ઉર્જા સૂરજથી પ્રાપ્ત થાય છે જે પીળા રંગનો હોય છે એટલા માટે પીળા રંગનો સૂર્યના પ્રકાશ એટલે ઉષ્મા શક્તિનું પ્રતીક માનવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે જીવનમાં સંતુલન અને પૂર્ણતા અને એકાગ્રતા પ્રદાન કરવા માટે પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ જો આ રંગના વસ્ત્રો પહેરવામાં આવે તો જીવનમાં ઉમંગ અને અગત્યનું પરિવર્તન આવે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021