Categories: રાશિફળ

પ્રેમ રાશિફળ: જાણો આ 4 રાશિઓના પ્રેમ સંબંધને લઈને તેના ભાગ્યમાં શું છે ખાસ

જ્યોતિશાસ્ત્ર અનુસાર 24 ઓક્ટોમ્બરના દિવસ નવગ્રહોની ચાલ શિવયોગનું નિર્માણ કરી રહ્યા છે. આ અસર માણસના પ્રેમ સંબંધ પર જોવા મળી શકે છે. આથી કેટલીક રાશિઓના પ્રેમ સંબંધમાં મિઠાસ આવી શકે છે તો કેટલીક રાશિઓમાં ખટાસ આવી શકે છે. આ વિષયમાં જ્યોતિષ શાસ્ત્ર દ્ધારા જાણીશું કે 24 ઓક્ટોમ્બરે પ્રેમ રાશિફળના વિશે પ્રેમ સંબંધને લઈને આ દિવસ તમારા નસીબ શું છે ખાસ.

ધન રાશિ
જ્યોતિશ શાસ્ત્રઅનુસાર, પ્રેમ સંબંધને લઈને 24 ઓક્ટોમ્બરનો દિવસ મુશ્કેલી ભર્યો રહેશે. આ દિવસ જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે તેમજ સંબંધમાં ખટાસ આવી શકે છે. તમારી કુંડળીમાં શનિ ભારી છે. જેના કારણે સંબંધમાં નબળો પડવા લાગશે. બપોર બાદ શિવયોગના પ્રભાવથી તમારૂ નસીબ ખુલી શકે છે. પ્રેમી-પ્રેમિકાના પ્રેમ ભર્યા જીવનમાં ખુશીઓ આવી શકે છે. આ દિવસ તમે પ્રેમ સંબંધો સાથે જોડાયેલો નિર્ણય સમજી વિચારીને લો અને ભોળાનાથની આરાધના કરો.

મકર રાશિ

પ્રેમ સંબંધને લઈને 24 ઓક્ટોમ્બરનો દિવસ તમારા માટે શાનદાર રહેશે. તમારી કુંડળીમાં એક મજબૂત શિવયોગનું નિર્માણ થઈ રહ્યું છે. જેના કારણે પ્રેમ સંબંધોથી જોડાયેલા તમારા સપના સાચા થઈ શકે છે. તમને જીવનસાથી પ્રેમ મળી શકે છે. સાથે તમારો કિંમતિ સમય પરિવારના લોકો સાથે વિતાવવાનો સમય છે. આ દિવસ જીવનમાં નવ સંબંધની શરૂઆત થઈ શકે છે તેમજ સપના સાચા પડી શકે છે. તમારા જીવન પર મહાદેવની કૃપા બની રહેશે.

કર્ક રાશિ
24 ઓક્ટોમ્બર દિવસ પ્રેમ સંબંધ માટે સારૂ નરસું રહેશે. ભાઈ અને બહેનથી ઝઘડો થઈ શકે છે. પતિ પત્નીના વચ્ચે તનાણ ઉત્પન થઈ શકે છે. કારણ કે આ દિવસ શિવયોગનું નિર્માણ અશુભ ભાવમાં થઈ રહ્યું છે. ક્રોધના કારણ તમારા સંબંધમાં નિરાશા આવી શકે છે. તેજમ પ્રેમ સંબંધ ખરાબ થઈ શકે છે. આ દિવસ તમે પોતાના ક્રોધને નિયંત્રણમાં રાખો પ્રેમ સંબંધનો વિશ્વાસ જાળવી રાખવાની કોશિશ કરો. તમારા માટે મહાદેવની આરાધના કરવી શ્રેષ્ઠ રહેશે.

કુંભ રાશિ
જ્યોતિશાસ્ત્ર અનુસાર, પ્રેમ સંબંધનો લઈને 24 ઓક્ટોમ્બરનો દિવસ શ્રેષ્ઠ રહેશે. પ્રેમ જીવનમાં આવી રહેલી ઝઘડાની સમસ્યા દૂર થઈ જશે. સાથે જ સંબંધમાં સુખ શાંતિ આવી શકે છે. શિવયોગના પ્રભાવથી ઘર પરિવારમાં સુખ અને શાંતિ બની રહેશે. તેમજ પ્રેમ સંબંધમાં પણ મજબૂતી રહેશે. આ દિવસ તમે એક ખૂબ સુંદર પ્રેમ જીવન આનંદ માણી શકો છો. લગ્ન પ્રસ્તાવ આપવા માટે આ દિવસ તમારા અનુકૂળ છે. ભગવાન મહાદેવની કૃપા તમારા પ્રેમ સંબંધો પર બની રહેશે.

જો તમે ભગવાન શિવના આશીર્વાદ મેળવવા ઈચ્છો છો તો કમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખો. બધું ઠીક થઈ જશે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021