Categories: ભક્તિ

શું ઘરમાં કીડી ઉભરાય છે, તો રાખજો આ ખાસ કાળજી , કારણ કે, કીડીઓ આપે છે શુભ-અશુભના સંકેત

કહેવાય છે , કોઈ પણ શુભ-અશુભ ઘટના થતાં પહેલા તેના સંકેત અવશ્ય આપે છે. જો તમે તેને જાણી લો  અને સાવધ થઈ જાઓ, તો તમારી મુશ્કેલી ટળી જાય છે.  કાચનું ભાંગવું, કુતરાનું ભસવું અને કીડીઓનું ઉભરાવવું વિગેરે…આવી અનેક બાબતો પાછળ લોકોની માન્યતા જોડાયેલી છે, જે શુભ-અશુભના સંકેત સૂચવે છે. એમાં ખાસ કરીને ઘરમાં કીડીઓનું ઉભરાવવું એ અનેક પ્રકારના સંંકટનું સૂચન કરે છે. તો આવો જાણીએ કીડીઓ સાથે જોડાયેલા સંકેત વિશેની જાણી-અજાણી વાતો.

કાળી કીડીઓને ભગવાનનો વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. જો તમારા ઘરમાં કાળી કીડી દેખાય તો માની લો શ્રીહરિની કૃ઼પા તમારા પર છે, સાથે જ આ કીડીઓને લોટ ખવડાવવો. કહેવાય છે કે, આમ કરવાથી વ્યકિત જીવન-મરણમાં ચક્રમાંથી મુક્ત થઇ જાય છે અને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, જે વ્યક્તિ કીડીઓને ખાંડ અને લોટ નિયમિત રીતે નાખે છે. એને દેવામાંથી છુટકારો મળે છે અને વ્યાપાર અને નોકરીમાં લાભ પ્રાપ્ત થાય છે. આ સિવાય જો શનિની મહાદશા સાડાસાતી કે પછી ઢાઈચ્યાનો પ્રભાવ હોય તો પછી સેકાયેલા લોટમાં ખાંડ મેળવીને કીડીઓને નાખવું જોઈએ જો આવું કરવામાં આવે તો, અશુભ ગ્રહોથી મુક્તિ પ્રાપ્ત થાય છે અને રસ્તામાં આવતી બધી બાધાઓ દૂર થઈ જાય છે. આમ, આવી અનેક માન્યતા કીડીઓ સાથે જોડાયેલી છે. તો ચલો જાણીએ કીડી સાથે જોડાયેલા શુભ-અશુભના સંકેત વિશે.

કીડીઓને સાથે જોડાયેલી માન્યતા
* જો કાળી કીડીઓને ભાતમાં ખાંડ ભેળવીને ખવડાવવામાં આવો તો સૌભાગ્યમાં વુદ્ઘિ થાય છે અને પરિવારમાં શુખ-શાંતિ અને એકતા વધે છે.
* જો નોકરી ના મળતી હોય અથવા વારંવાર નોકરી બદલતા હો તો બદામના પાઉડરમાં ખાંડ ઉમેરીને કીડીઓને ખવડાવવો, નોકરીમાં સ્થિરતા આવશે. જો કોઇ દેવુ હશે તો તે પણ ઉતરી જશે.

* જો તમારા ઘર માં લાલ કીડીઓ આવે છે તો એ ખરાબ સમયનો પ્રતિક માનવામાં આવે છે. શાસ્ત્ર પ્રમાણે લાલ કીડીઓને શેતાન નું રૂપ માનવામાં આવે છે. જો આ લાલ કીડીઓ ઘરમાં દેખાય છે તો એમને તરત ખાંડ નાખી દો આવું કરવા થી ખરાબ સમય જતો રહે છે.
* જો તમારા ઘરમાં કાળી કીડીઓ દેખાય છે તો આ કોઈ મોટી દુર્ઘટના નો સંકેત માનવા માં આવે છે અથવા તો પછી કોઈ બીમારી ના આવવા નું સંકેત માનવા માં આવે છે કાળી કીડીઓ દેખાવા પર એમને લોટ અને ખાંડ મેળવી ને નાખી દો આવું કરવા થી સમસ્યા દૂર થઈ જાય છે.

* જો તમારા ઘરમાં અચાનક કાળી કીડીઓ આવી જાય તો નારિયેળના પાઉડરમા ખાંડ મેળવીને ખવડાવવાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે.
* એક પછી એક તમારા કામ પાર પડવાને બદલે બગડતાં જાય તો ગળી રોટલી બનાવીને કીડીઓને ખવડાવવો, મા લક્ષ્મીજી પ્રસન્ન થશે.
* જો તમારા ઘરની છત પર કે ઘરની અંદર કાળી કીડીની લાઈન દેખાય તો સમજવુ તે તમારુ નસીબ બદલાઇ જશે, તિજોરી રૂપિયાથી છલકાઇ જશે..
* જો તમને સપનામાં કીડી દેખાય તો બીજી કીડીઓને લોટમાં ખાંડ ઉમેરીને ખવડાવી દો. આ ઉપાયથી પરિવાર પર આવતુ સંકટ દૂર થશે અને ધનલાભ થશે.
* જો ઘરમાં લાલ કીડી દેખાય તો તે બીમારી અને નિષ્ફળતાના સંકેત છે.
* જો કેતુ પરેશાન કરતો હોય તો 43 દિવસ સુઝી કીડીઓને પંજીરીમાં ગોળ મિક્સ કરીને ખવડાવો, લાભ થશે. યાદ રાખો કે એકપણ દિવસ ભૂલ્યા વિના સળંગ આ ઉપાય કરવો.

* કીડીઓને એક ઉત્તમ ભોજન આપવામાં આવે તો કીડીઓ એ માણસને ઘણીબધી દુવા આપે છે અને તેમની દુવાઓની અસરથી તમને દરેક તકલીફો તથા પરેશાનીથી રક્ષણ મળે છે અને જે લોકો કીડીઓને ભોજન આપે છે એ માણસોને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત થાય છે એવું વ્યક્તિઓ કહેતા હોય છે.

કીડીને દુર કરવાની રીત
લાલ કીડીઓને કાયમ માટે દુર રાખવા માટે લીંબુ લેવું અને એના નાના નાના ટુકડા કરો એ પછી એવી જગ્યાએ રાખો કે જ્યાં કીડીઓ આવે છે. એટલે થોડા સમયમાં તો કીડીઓ ત્યાંથી ભાગી જશે. હજી પણ એક બીજો ઉપચાર છે તમે તમાલ પત્ર, લવિંગ તથા એલચી દ્વારા પણ કીડીઓને આસનીથી ભગાડી શકો છો અને મરીનો ઉપયોગ કરીને પણ કીડીઓ દૂર ચાલી જાય છે.

એવી લોકમાન્યતા છે  કે,  કીડીઓથી પણ વધારે કીડીઓને મારવું એ વધુ અશુભ  ગણાવમાં  આવે છે. એટલે  તમે સામે ચાલીને  ક્યારેય પણ આ કીડીઓને મારવાની ભૂલ ના કરતાં. પણ  જો કીડીઓને દૂર કરવા માગતા હોવ તો તેને લોટ નાખશો,એટલે એ જાતે જ  જગ્યા છોડીને જતી રહેશે.

જો તમે પણ આ લોકમાન્યતામાં માનતા હોય તો એક વખત ચોક્કસ પણે લાઈક કરીને શેર કરજો.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021