ગટરમાંથી નીકળ્યો ઉંદરોનો બાપ, એટલો મોટો દેખાય છે કે, સૌ કોઈ જોતા જ રહી ગ્યાં…

આ વર્ષ તો જાણે હજું શું-શું બતાવશે. એવી-એવી ઘટનાઓ સામે આવી રહી છે, જેના વિશે કોઈએ સપનામાંય કલ્પના કરી નઈ હોય. એવી જ એક ઘટના  મેક્સિકોમાં જોવા મળી છે. ભારે વરસાદ બાદ 22 ટન કિલો કચરો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન એક વિશાળકાય ઉંદર જોવા મળ્યો હતો. જેને જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા. આ ઉંદરનું કદ માણસ કરતાં મોટું હતું. જેની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી. પરંતુ બાદમાં જ્યારે આ ઉંદરની હકિકત જાણવા મળી ત્યારે સૌ કોઈ ચહેરા પર એક ઉદગાર જોવા મળ્યો હતો.

આ રહસ્યમય જીવ મેક્સિકોની ગટરમાંથી કાઢવામાં આવ્યો હતો. ભારે વરસાદના કારણે આ ગટર છેલ્લા કેટલાંક સમયથી જામ થઈ ગઈ હતી. જેના કારણે પાણીનો પ્રવાહ અટકી ગયો હતો. એટલે સફાઈકર્મીઓ દ્વારા આ ગટરની સાફ-સફાઈ કરવામાં આવી રહી હતી. 22 ટન કચરો બહાર કાઢવામાં આવ્યો હતો. તે દરમિયાન કચરામાંથી એક વિશાળકાય ઉંદર જોવા મળ્યો હતો. જેને જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા. તો સફાઈકર્મીઓના શ્વાસ અટકી ગયા હતા.

મળતી માહિતી પ્રમાણે, સફાઈકર્મીઓએ ડરતા-ડરતા ઉંદરની નજીક જઈને જોયું ત્યારે, તેમણે જાણવું મળ્યું હતું કે, હકીકતમાં તો આ કોઈ અસલી ઉંદર નહીં પણ હૈલોવીન પ્રૉપ હતું. એટલે કે, નકલી ઉંદર હતું, જે પાણીમાં તણાઈને ગટરમાં ફસાઈ ગયું હતું.

એવું કહેવાઈ રહ્યું છે કે, શરૂઆતમાં તો લોકો એને અસલી ઉંદર જ સમજી બેઠા હતા. કેટલાંક લોકો તો ડરના માર્યા ઘરમાં જતાં રહ્યાં હતા.વળી, કેટલાંક લોકોએ તો લખ્યું હતું કે, 2020માં જ આટલો મોટો ઉંદર જોવા મળ્યો..

મળતી માહિતી પ્રમાણે,આ ઉંદરના માલિકની પણ ઓળખ થઈ છે. વર્ષ પહેલાં જ એક વાવઝોડામાં તેમનું આ ઉંદર ખોવાઈ ગયું હતું. જે હવે તેમને ફરી પરત મળ્યું છે. આમ, આ વર્ષે એક પછી એક અજીબોગરીગ ઘટનાઓ સામે આવી રહી છે. જે એક પળ માટે તો માણસના શ્વાસ જ અટકાવી દે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021