Categories: દેશ

યુવતીને મળ્યો લાખો રૂપિયાથી ભરેલો થેલો, પછી તેમણે જે કર્યું તે જાણીને ગર્વ થશે

વર્તમાન સમયમાં લોકો દિવસના પણ પૈસા તથા ઘરેણાં લઈ જતા ગભરાય છે. દેશમાં લૂટના કેસ એટલા વધી ગયાં છે કે સૌ કોઈ આ વસ્તુથી ડરે છે, પરંતુ આજે પણ કેટલાક એવા લોકો છે જેની અંદર ઈમાનદારી છુપાયેલી છે અને આવી જ મિસાલ રજૂ કરી છે મધ્ય પ્રદેની બૈતૂલની એક યુવતીએ.

વાસ્તવમાં, અમે જે યુવકતીની વાત કરી રહ્યાં છે તેનું નામ રીતા છે. તેને 1 લાખ 20 હજાર રૂપિયાથી ભરેલો ખેડુતનો થેલો મળ્યો અને તેણે વગર લાલચે પોલિસને સોંપી દીધો. ત્યારે રીતાના આ કામના વખાણ ચારોતરફ થઈ રહ્યાં છે.

કેમ ગુમ થયો થેલો?

બિરૂલ બજારનો રહેવાસી ખેડુત રાજા રમેશ સાહુ પોતાનો કોબીનો પાક ભોપાલને વેચી પરત ફરી રહ્યો હતો. તે સમય તેનો આ થેલો, વૈષ્ણવી બસમાં છૂટી ગયો. આ બસમાં આગળ રીતા મુસાફરી કરી રહી હતી. જે બાદ રીતાને આ બેગ મળી અને જ્યારે તેમણે આ બેગ જોયું તો તેમાં પૈસા હતાં.

ખેડુતને પરત કર્યો થેલો

ત્યાર બાદ રીતાએ મોડું કર્યાં વગર આ બેગ પોલિસને સોંપી દીધી. જોકે બસ વાળાની મદદથી તે ખેડુતને પણ શોધી લેવામાં આવ્યો અને પછી પોલિસે તેની બેગ પરત કરી દીધી.

અહી મહત્વની વાત એ છે કે રીતાએ પહેલીવાર ઈમાનદારીની મિસાલ રજૂ નથીં કરી, પરંતુ આ પહેલા પણ તેના પિતાના બેંક અકાઉન્ટમાં ભૂલથી 42 હજાર રૂપિયા આવી ગયાં હતાં અને તે પૈસાને પણ રીતાએ પરત કરી દીધાં હતાં. આ કામ બાદ રીતાની કેટલાક ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. જેમાં તેને અધિકારીઓ દ્ધારા સન્માનિત કરવામાં આવી રહી છે. ત્યારે આપણે પણ રીતાના આ નેક કામને સલામ કરીએ છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021