Categories: Uncategorized

11 ઓક્ટમ્બરથી સૂર્યદેવની વરસી રહી છે આ 6 રાશિઓ પર કૃપા, કઈંક મંગલ થવાનો બની રહ્યો છે યોગ

મથુન રાશિ
11 ઓક્ટોમ્બર બાદથી સૂર્ય દેવની કૃપાથી નોકરી અને બિઝનેસના અટકેલા કામ જરૂરી કામ પૂરા થવાની સંભાવના છે. આ દિવસોમાં કરેવામાં આવેલી મહેનતનો ફાયદો આવનારા દિવસોમાં મળી શકે છે. નવા અને મહત્વપૂર્ણ લોકોથી વાતચીત થવાનો યોગ બની રહ્યો છે. આ દિવસોમાં પૈસા ખર્ચ તો થશે પરંતુ ઈનકમ પણ આવી શકે છે. અટકેલા પૈસા પણ મળવાનો યોગ બની રહ્યો છે. દૂર સ્થળના લોકોથી વાતચીત થઈ શકે છે. કામકાજ સાથે જોડાયેલી નવી યોજનાઓ બની શકે છે. આરોગ્ય સુધારો થવાનો યોગ બની રહ્યો છે.

કર્ક રાશિ
ઓક્ટમ્બર મહિનાના આવનારા દિવસમાં સાચવીને રહેવું પડશે. કામકાજ અને મહેનત વધું હશે, પરંતુ તેનો ફાયદો નહીં મળી શકે. સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું પડશે. વૈવાહિત જીવન માટે ઠીક-ઠીક જ રહેશે. સંતાન સંબંધિત ચિંતા બની રહેશે. ખર્ચો વધી શકે છે. સેવિંગ પણ ખાલી થવાનો પણ યોગ બની રહ્યો છે. બિઝનેસ અને નોકરીમાં કામ કરનારા સાથે વિવાદ થઈ શકે છે.

કન્યા રાશિ
આવનારા બે દિવસ મહેનત વધુ કરવી પડી શકે છે. તેના સાથે જ તમને કિસ્મતનો સાથ પણ મળી શકે છે. ભાઈઓ અને મિત્રોની મદદ મળી શકે છે. નોકરી અને બિઝનેસ કરનારા લોકો માટે સમય સારો રહેશે. આ દિવસોમાં કરવામાં આવેલા કામોનો ફાયદ તમને આવનારા સમયમાં મળી શકે છે. સંતાનના આરોગ્યને લઈને ચિંતા બની રહેશે. તેમને પણ સ્વાસ્થ્યને લઈને સાવધાન રાખવું જોઈએ.

સિંહ રાશિ
ઓક્ટોમ્બર મહિનાના વચ્ચે અને અંતના દિવસોમાં તમને સંભાળીને રહવું પડશે. નવી યોજના બનાવવા અને તેના પર કામ કરવાથી બચો. પારિવારિક વિવાદ અને સમસ્યા વધી શકે છે. આરોગ્યના મામલામાં પણ તમારે સાચવીને રહેવું પડશે. રોકાણ અને લેવડ-દેવડના કામોમાં સંભાળીને રહો. ખર્ચા વધી શકે છે. માનસિક તણાવ પણ રહેશે. લવ લાઈફ અને વૈવાહિક જીવન માટે સારૂ નથી. સમજી-વિચારીને રહો.

સિંહ રાશિ
આ દિવસોમાં રોકાયેલા પૈસા મળી શકે છે. પ્રોપર્ટી સંબંધિત મામલામાં ફાયદા થઈ શકે છે. કિસ્મતનો સાથ પણ મળી શકે છે. આ દિવસોમાં સ્વાસ્થ્ય સારૂ રહેશે. નોકરી અને બિઝનેસ કરનારા લોકોને આગળ વધવાનો મોકો મળી શકે છે. નવાં કામોની યોજનાઓ બની શકે છે. નવા લોકોથી મુલાકાત અથવા વાતચીત થવાનો પણ યોગ બની રહ્યો છે.

ધન રાશિ
આવનારા દિવસોમાં તમને રોકાણ અને લેવડ-દેવડમાં સાવધાન રહેવું પડશે. જૂના કર્જથી પરેશાન થઈ શકો છો. જરૂરી કામોમાં રાહ જોવી પડી શકે છે. કામમાં ઓછું મન લાગશે. જૂની મૂંઝવણ પણ વધવાની સંભાવના છે. નોકરી અને બિઝનેસમાં મોટો નિર્ણય અચાનક ન લો. પહેલા તેના સાથે જોડાયેલી તૈયારી જરૂર કરી લો. આ દિવસોમાં લોકોની મદદ નહીં મળવાના કારણે તમે પરેશાન થઈ શકો છો. આરોગ્યના મામલામાં પણ તમારે સાચવીને રહેવું પડશે.

જો તમને પણ સૂર્યદેવ પર ભરોસો હોય અને સૂર્યદેવમાં માનતા હોય તો એક વખત “જય સૂર્યદેવ” લખી લાઈક અને શેર કરવાનું ન ભૂલશો. સૂર્યદેવની આપના પર મહેર થશે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021