વર્ષો પછી બજરંગબલીની થશે અપાર કૃપા, ફેબ્રુઆરીમાં આ 3 રાશીનો થશે બેડો પાર

વર્ષો પછી બજરંગબલીની થશે અપાર કૃપા, ફેબ્રુઆરીમાં આ 3 રાશીનો થશે બેડો પાર

બજરંગબલીને હિન્દુ ધર્મમાં ખૂબ જ શક્તિશાળી અને અમર દેવતાના રૂપમાં માનવામાં આવે છે. સાથે હનુમાનજી કળિયુગમાં શીઘ્ર પ્રકટ થઈ રહેલા દેવતા પણ છે.હનુમાજીની જે ભક્તજનો સાચી શ્રદ્ધાથી તેમની આરાધના કરે છે, તેમની મનોકામના અવશ્ય પૂર્ણ બજરંગબલી કરે છે. હનુમાનજીએ બાળપણથી જ અનેક કારનામા કર્યા. બાળઅવસ્થામાં ભૂખ લાગવા પર સૂર્યદેવને ગળી ગયાં હતાં. જે બાદ ભગવાન શ્રીરામથી મળતા તેમની સેવા કરી અને તેમના જ ભક્ત બની ગયાં. આ વર્ષના આવતા મહિનામાં એક એવો મહાયોગ બનવા જઈ રહ્યો છે, જે 600 વર્ષ બાદ આવી રહ્યો છે.

મુખ્ય જ્યોતિષવિદ્વાઓના અનુસાર, આ સમય શનિ ધન રાશિ અને મંગળ મકર રાશિમાં છે. આ અદ્દભૂત મહાયોગના કારણ બરંગલબલી આ 3 રાશિઓ પર પ્રકટ થશે અને આ રાશિના લોકો પર હનુમાનજીની વિશેષ કૃપા થવાની છે. આવો તમને આ 3 રાશિઓ વિશે જાણાવીએ.

સિંહ રાશિ
આ રાશિ પર હનુમાનજીની વિશેષ કૃપા થશે. ધન-ધાન્યમાં વૃદ્ધિ થશે તેમજ અપાર સંપત્તિ મળવાની સંભાવના છે. બજરંગબલીની કૃપાથી પરિવારના અટકેલા કામ પૂર્ણ થઈ જશે અને મંગલમય વાતાવરણ બની રહેશે. આ માટે હનુમાન ચાલીસાનો જાપ કરવો જોઈએ.

Advertisement

મકર રાશિ
મકર રાશિના જાતકો પર આવતા મહિનાથી ભગવાન શ્રી હનુમાનજીના આશીર્વાદથી બધાં દુખ-દર્દ દૂર થઈ જશે. મકર રાશિના લોકો બજરંગબલીની કૃપાથી પોતાના જીવનમાં સફળત મળવશે અને સફળતાની સાથે જ ધનનું આગમન પણ થશે. આ માટે જરૂરી છે કે બજરંગબલીનું સ્મરણ કરો.

તુલા રાશિ
આવતા મહિને તુલા રાશિના લોકો પર સંકટમોચનની અસીમ કૃપા રહેશે. જેમના કારણ જૂના અટકેલા કામ પૂર્ણ થવાની સંભાવના છે, સાથે જ વિવાહનો યોગ પણ બની રહ્યો છે. આ ઉપરાંત નોકરી અને વેપાર-ધંધામાં પણ સફળતા મળશે. સુખ-સંપત્તિનો પણ યોગ છે. આ માટે હનુમાનજીનું સન્માન કરીને સુંદરકાંડનો પાઠ અવશ્ય કરો.

જો આપને હનુમાનજી પર અતૂટ વિશ્વાર અને શ્રદ્ધા હોય તો કમેન્ટમાં જય બજરંગબલી લખી લાઈક અને શેક તરવાનું ન ભૂલતા હનુમાનજી તમારી બધી જ મનોકામના પૂર્ણ કરશે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *