Categories: મનોરંજન

હાથરસ ગેંગરેપ પર અક્ષય કુમારને આવ્યો ગુસ્સો, કહ્યું આવી સજા આપો હેવાનોને

ઉત્તર પ્રદેશના હાથરસમાં ગેંગરેપની ઘટના પર બોલિવૂડ સેલિબ્રેટી પણ ગુસ્સામાં છે. ગેંગરેપની શિકાર 19 વર્ષીય દલિત યુવતીનું દિલ્હીની હોસ્પીટલમાં મોત થયું હતું. આ ચાર હેવાન લોકોએ તેના સાથે એક અઠવાડિયા પહેલા સામુહિક બળાત્મકાર કર્યો હતો. હેવાનોના સામુહિક દુષ્કર્મની શિકાર પીડિતાની તબિયત લથડ્યા બાદ તેને પાટનગર દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

ગેંગરેની ઘટના પર અક્ષય કુમારે ટ્વીટ કરીને કહ્યું કે ”હાથરસમાં અત્યંત દર્દનાક સામુહિક દુષ્કર્મના મામલાથી ગુસ્સામાં અને ફ્રસ્ટ્રેટેડ છું. આ બધું કયારે અટકશે? કાયદો અને એન્જેસિઓ કડક હોવી જોઈએ અને એવી સજા આપવી જોઈએ જેથી રેપિસ્ટ આવું ફરીવાર કરવાથી ડરે. આ દોષિઓને ફાંસી આપો. પોતાની બહેન-પુત્રીઓને બચાવવા માટે અવાજ ઉઠાવો. કમ સે કમ આટલું તો કરી જ શકીએ છે.”

શું છે આખો મામલો
14 સપ્ટેમ્બરે પીડિતા જ્યારે પશુઓનો ચારો લેવા ગઈ હતી, ત્યારે તેના ગળમાં પડેલા દુપટ્ટાથી એક ખેતરમાં નરાધમોએ તેને ખેચી લીધી. જેથી તેના કરોડરજ્જુના હાડકામાં ઈજા પહોચી. જ્યારે તેનુ ગળા દબાવવાની કોશિશ કરવામાં આવી તો તેને પોતાની જીભે દાંતથી જોરથી કાપી જેથી જીભ પર ગંભીર ઈજા ગઈ હતી. પાંચ ભાઈમાં સૌથી નાની પીડિતા થોડા સમય માટે લાઈફ સપોર્ટ પર પણ રાખવામાં આવી. પીડિતાના પિતાના કહેવા પર યુવતીને સોમવારે દિલ્હી રિફક કરવામાં આવી હતી. આ મામલમાં વિપક્ષ પાર્ટીઓના ઉપરાંત ઘણી સેલિબ્રેટીઓએ અવાજ ઉઠાવ્યો છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021