Categories: મનોરંજન

શું તમે નાનકડી ઐશ્વર્યાના ફોટોઝ જોયા છે? એટલી ક્યૂટ લાગે છે કે, તમે પણ કહેશો કે….

હાલ, આખો દેશ કોરોના મહામારીથી પીડાઈ રહ્યો છે. રોજે રોજ હજારો લોકો રોગની ઝપેટ આવતા હોવાના અહેવાલો સામે આવી રહ્યાં છે. તો બીજી તરફ સરકાર પણ આ રોગ પર અંકુશ મેળવવા માટે બનતા પ્રયાસ કરી રહી છે. આ બધાની વચ્ચે બોલીવુડ સેલેબ્સ પોતાનું કામ પૂરુ કરવા માટે બહાર નીકળતા જોવા મળી રહ્યાં છે. કેટલાંક સ્ટાર્સે પોતાની ફિલ્મો અને વેબ સીરિઝની શૂટિંગ શરૂ કરી દીધી છે. આ દરમિયાન કેટલીક સેલિબ્રિટિઝની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. જેમાં ઐશ્વર્યા રાય બચ્ચનની તસવીરો લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે.

ઐશ્વર્યા રાયની કેટલીક એવી તસવીરો વાઈરલ થઈ છે જેમાં તેને ઓળખવી મુશ્કેલ છે. હકીકતમાં આ ફોટોઝમાં એશ્વર્યા નાનકડી છોકરીના રૂપ જોવા મળે છે. જે જોઈને તેના ફેન્સ તેના દીવાના થઈ રહ્યાં છે. સાથે તેના વખાણ પણ કરી રહ્યાં છે, નોંધનીય છે કે, આ તસવીર બેબી ફિલ્ટરનો કમાલ છે.

હાલ આ અભિનેત્રી પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહી છે. છતાં તે પોતાની તસવીરના કારણે ચર્ચાનું કેન્દ્ર છે. જેનું કારણ તેની સુંદરતા છે.

ઉલ્લેખનીય છે કે, 1994માં ઐશ્વર્યાએ મિસ વર્લ્ડનું ખિતાબ જીત્યો હતો. ત્યારે તેણે શૉના હોસ્ટે ડેટ પર જવા માટે એશને પ્રપોઝ કર્યો હતો. પરંતુ ઐશ્વર્યા રાયે પ્રેમથી તેને નકારી દીધું હતું.

ઐશ્વર્યાને સ્કૂલના સમયથી જ મોડેલિંગની ઓફર મળવાનું શરૂ થઈ ગયું હતું. સૌથી પહેલી જાહેરાત નવમાં ધોરણના અભ્યાસ દરમિયાન કરી હતી.

1973માં જન્મેલી ઐશ્વર્યાએ મોડિલિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ઐશ્વર્યા રાયના પિતાનું નામ કૃષ્ણરાજ બાયોલોજિસ્ટ હતા. તેની માનું નામ વૃંદ્રા રાય અને ભાઈનું નામ આદિયત્ય રાય છે.

ઐશ્વર્યાએ સાઉથ ફિલ્મ ઈરુવર (1997)થી એક્ટિંગ કરિયરની  શરૂઆત કરી હતી. જેને મણિરત્નમે નિર્દેશિત કરી હતી.

ઓશ્વર્યાને સંજય લીલા ભણસાલીની ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ (1999)થી ઓળખ મળી હતી. તેને દેવદાસ, ધૂમ 2, ઉમરાવ જાન, ગુરુ, સરકાર રાજ, હમારા દિલ આપકે પાસ હૈ, મોહબ્બતે, તાલ, આ અબ લોટ ચલે અને જોધા અકબર સહિત અનેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો. ગુરુ ફિલ્મની શૂટિંગ દરમિયાન અભિષેક બચ્ચને ઐૈશ્વર્યારાયને લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતું. 2007માં તેમના લગ્ન કર્યા હતા.

 

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021