Categories: હેલ્થ

આ 4 શાકભાજી વિશ્વભરમાં માનવામાં આવે છે સૌથી વધું તંદુરસ્ત, જાણો તેમા કયા પોષક તત્વ છે અને ફાયદા

દુનિયાભરમાં ઘણાં પ્રકારની શાકભાજી ખાવામાં આવે છે. દરેક દેશ, રાજ્ય, સમુદાય અને ઋતુની પોતાની વિશેષ શાકભાજી છે, પરંતુ કેટલીક શાકભાજી એવી પણ છે, જેને આખા વિશ્વમાં ઉગાડી અને ખાવામાં આવે છે. તેમાં ઘણી શાકભાજી પોતાના પોષક તત્વો અને ફાયદાના કારણે એક દેશથી અન્ય દેશ પહોચે છે. આજે અમે તમને જણાવી રહ્યાં છે શાકભાજી વિશે, જેને આખી દુનિયાના ન્યૂટ્રીશનિસ્ટ અને હેલ્થ એક્સપર્ટ હેલ્દી શાકભાજી માને છે. તેનું કારણ એ છે કે શાકભાજીઓ વિશેષ પોષક તત્વો એન્ટીઓક્સીડેન્ટ અને મિનરલ્સથી ભરપૂર છે, જે માણસના શરીરને સ્વસ્થ રાખવામાં ઘણી બીમારીઓથી બચવવામાં આવે છે. જો તમે પણ 5 શાકભાજીનું રોજના ભોજનમાં કોઈ પણ રીતે સામેલ કરી લો, તો તમને ભવિષ્યમાં ઘણીં ગંભીર બીમારીઓ અને શારીરિક સમસ્યાઓનો ખતરો ઓછો થઈ જશે.

લસણ
જે લસણ આપણે ખાઈ એ છીએ, તે કેટલું ગુણકારી છે તેના વિશે સૌ કોઈ અજાણ હશે. તેની શોધ આજ થી હજારો વર્ષ પહેલા જ ચીન અને ઇજિપ્તમાં કરી લીધી હતી. ભારતીય આયુર્વેદમાં પણ લસણને ખૂબ મહત્વપૂર્ણ ઔષધિ માનવામાં આવી છે. લસણની સૌથી પાવરફૂલ અને સૌથી ખાસ કંપાઉન્ડ છે એલિસિન. લસણમાં સામેલ એલિસિનના કારણે જ કદાચ દુનિયાનો કોઈ દેશ હોય, જ્યાં લસણ નહી ખાતા હોય. રિસર્ચ જણાવે છે કે લસણ ખાવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે, હાર્ટ એટેકનો ભય ઓછો થાય છે, LDL કોલેસ્ટ્રોલની સફાઈ થઈ જાય છે, લોહીમાં નુકસાનકારક ટ્રાઈન્લિસરાઈડ્સની માત્રા ઓછી હોય છે અને ત્યા સુધી કે કેન્સરથી પણ બચી શકાય છે.

પાલખ
દુનિયાભરની સૌથી હેલ્દી શાકભાજીમાં પાલખ પણ સામેલ છે. પાલખ એટલા માટે ખાસ છે, કારણ કે લીલા રંગના પાનમા બીટા-કેરોટીન અને લ્યૂટિન જેવા પાવરફૂલ એન્ટીઓક્સીડેન્સ સામેલ હોય છે. આ બંને જ એન્ટીઓક્સીડેંટ્સ કેન્સરના ખતરાને ઓછો કરવાનું કામ કરે છે. આ ઉપરાંત પાલખ વિટામીન એનો સૌથી સારો સ્ત્રોત માનવામાં આવે છે, જેના કારણે પાલખ ખાવાથી આંખો લાંબી ઉંમર સુધી સ્વસ્થ રહે છે. ફક્ત 30 ગ્રામ પાલખ ખાઈ તમે પોતાનું ડે લી વિટામીન એ નો ડોઝનો 55 ટકા ભાગ મેળવી શકાય છે. આ ઉપરાંત પાલખમાં વિટામીન કે પણ હોય છે અને કેલોરીજ ખૂબ ઓછી હોય છે. પાલખ ખાવાથી પણ હાર્ટની બીમારીઓ અને બ્લડ પ્રેશરનો ભય ઓછો થાય છે.

ફૂલગોબી (બ્રોકલી)
ફૂલગોબી પણ તંદુરસ્ત શાકભાજીની લિસ્ટમાં આવે છે. તેનું કારણ છે કે ફૂલગોબીમાં 2 સૌથી ખાસ કંપાઉન્ડ હોય છે, જેને ગ્લૂકોસાઈનોલેટ અને સલ્ફોરાફેન કહેવાય છે. આ બંને કંપાઉન્ડ પણ કેન્સરને રોકવામાં કારગર માનવામાં આવે છે. ફૂલગોબીનું સેવનથી ઘણાં ક્રોનિક બીમારીઓનું ભય ઓછો થઈ જાય છે. ફૂલગોબીમાં ભરપૂર માત્રામાં પોષક તત્વોના સાથે ફાઈબરનું પ્રમાણ વધું હોય છે. એક કપ ફૂલગોબી ખાવાથી તમને રોજની જરૂરીયાનું 116 ટકા વિટામીન કે મળે છે અને 135 ટકા વિટામીન સી મળે છે. આ ઉપરાંત ફૂલગોબીમાં ફોલેટ, પોટેશિયમ, મેગ્નીજ વગેરે મિનરલ્સ હોય છે, જે હૃદયની બીમારીથી તમને બચાવે છે.

રતાળુ
રતાળું નામ જ કંદ છે. સફેદ તરાળુંથી વધું કેસરી કલર વાળા રતાળું તદુરસ્ત હોય છે. તેને દુનિયાભરમાં સ્વીટ પોટેટોના નામથી જાણવામાં આવે છે. આ સ્વીટ પોટેટો પણ વિટામીન એ અને બીટા- કેરોટીનનો અત્યંત સારો સ્ત્રોત માનવામાં આવે છે. બીટા-કેરોટીનને ફેફસા અને બ્રેસ્ટ કેન્સર બચાવવામાં સૌથી મહત્વ માનવામાં આવે છે. એક મીડિયમ સાઈજના રતાળુ ખાવાથી તમને 4 ગ્રામ ફાઈબર, 2 ગ્રામ પ્રોટીન, વિટામીન B6, મેગ્નીજ, પોટેશિયં, વિટામીન C વગેરે મળે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021