ડાયાબિટીસના દર્દી ડાયટમાં જરૂર સામેલ કરો આ વસ્તુ, હંમેશા કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર

ડાયાબિટીસના દર્દી ડાયટમાં જરૂર સામેલ કરો આ વસ્તુ, હંમેશા કંટ્રોલમાં રહેશે બ્લડ શુગર

ડાયાબિટીસ સૌથી સામાન્ય બિમારીમાંથી એક માનવામાં આવે છે. આ બીમારીથી વૃદ્ધ જ નહીં, પરંતુ મોટા પ્રમાણમાં બાળકો અને યુવાનો શિકાર બની રહ્યાં છે. બલ્ડ શુગર વધવાના કારણે સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડે છે. જો તેને સમયસર કંટ્રોલ નથી કરવા આવે તો ફેફસા, આંખના સાથે શરીરના અન્ય અંગોને પણ પ્રભાવિત કરે છે. ડાયાબિટીસને જડમૂડમાંથી દૂર કરવા માટે ઘણું મુશ્કેલ છે,પરંતુ જો તમે પોતાના ખાવા-પીવામાં અને લાઈફસ્ટાઈલમાં પૂરૂ ધ્યાન રાખશો તો આ બીમારીને કંટ્રોલમાં કરી શકાય છે.

ડાયાબિટીસના દર્દીને સ્વચ્છ ભોજનનું સેવન કરવું જોઈએ,પરંતુ કઈ વસ્તુ તંદુરસ્ત છે પસંદ કરવું તે ઘણી કઠિન છે. પોતાની ડાયટમાં આવી વસ્તુ સામેલ કરો જેમાં ભરપૂર પ્રમાણમાં ફાયબર, પ્રોટીનના સાથે હેલ્દી ફેટ હોય. તેનાથી તમારૂ બલ્ડ શુગર હંમેશા લેવલમાં રહેશે. જાણો કયા-કયા ફળમાં મળી આવે છે આ ગુણ

બલ્ડ શુગર કંટ્રલ કરવા માટે કરો આ વસ્તુનું સેવન

Advertisement

ઈંડા
જો તમને ઈંડા ખાવાનું પસંદ છે તો તમને જણાવી દઈએ આ તમારા બલ્ડ શુગરને પણ કંટ્રોલ કરી શકે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળી આવે છે. એટલા માટે રોજ ઉકાળી ઈંડુ જરૂર ખાઓ.

ફળોના સાથે દહી
પોષ્ટિકતાથી ભરાયેલું દહીં તમારા માટે ખૂબ લાભદાયી છે. જેથી તમારૂ બલ્ડ શુગર પણ કંટ્રોલમાં રહેશે. એટલા માટે દહી સાથે તમે ફળનું સેવન કરો.

ઓટ્સ
ઓટ્સમાં ભરપૂર પ્રમાણાં ફાઈબર અને પ્રોટીન હોય છે. જે બલ્ડ શુગરને કંટ્રોલ કરવામાં ઘણું મદદગાર સાબિત થાય છે. એટલા માટે તમે ઓટ્સ ઢોસાનું સેવન કરી શકો છો.

Advertisement

મલ્ટીગ્રેન મુઠીયા
મુથિયા એક સ્નેક્સ છે જે ગુજરાતમાં લોકપ્રિય છે. આ પકોડા જેવી દેખાય છે. જે દાળ અને શાકભાજીથી મિક્સ કરીને બનાવી શકાય છે. તમે ઇચ્છો તો તેમાં ઉચ્ચ ફાઈબર યુક્ત અનાજ તેમાં મિક્સ કરી શકો છો.

લીલી મગ દાળ અને ગાજરનો પેનકેક
મોટાભાગના લોકોને પેનકેસ ખાવાનું પસંદ હોય છે. જો તમે ડાયાબિટીસથી પીડિત છે તો લીલી દાળ અને ગાજરના પેનકેક બનાવો. મગ દાળમાં ભરપૂર માત્રામાં ફાયબર મળી આવે છે. જે પાચન શક્તિ મજબૂત બનાવે છે.

રાની પેનકેક
રાની એક સુપરફૂડ માનવામાં આવે છે. તેનાથી બનેલા પેનકેકનું સેવન કરવાથી તમારૂ બ્લડ શુગર કંટ્રોલ રાખી શકાય છે.

Advertisement

બદામ
બદામમાં ભરપુર પ્રમાણમાં પોષક તત્વ હોય છે. જે તમને બ્લડ શુગર કંટ્રલ કરવાના સાથે ઘણી બિમારીઓથી છુટકારો અપાવે છે. એટલા માટે જ્યારે ભૂખ લાગે તો બદામનું સેવન કરો. આ ઉપરાંત તમે સૂરજમૂખીના બીજ,નું સેવન કરી શકાય છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *