શું તમે એકલતા અનુભવો છો? તો અહીંયા માત્ર 10 રુપિયામાં મળે છે ગર્લફ્રેન્ડ

વિશ્વમાં અજીબો-ગરીબ વિચિત્ર વાક્યોની કમી નથી. જો તમે વિશ્વભરમાં 2-4 આશ્ચર્યજનક સમાચાર વાંચવા માંગો છો, તો તમને 25-30 સમાચાર કહાનીઓ મળશે. તો આજે અમે આપણએ આવાજ અજીબ સમાચાર વિશે જાણએ જેના વાંચ્યા પછી તમને વિચારવા પર મજબુર થઇ જશો. આજના આ યુગમાં યુવાનો હંમેશાં તેમની એકલતા દૂર કરવા માટે જીવનસાથીની શોધમાં હોય છે. દુનિયાની છોકરી અથવા છોકરો ગમે તે હોય, તેઓ તેમની દિવની વાત કહેવા માટે અને તેમની સાથે સમય પસાર કરવા માટે ગર્લફ્રેન્ડ્સ અથવા બોયફ્રેન્ડને તેમના હૃદયમાં સ્થાન બનાવે છે.

પરંતુ આજે અમે તમને એક એવી જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં છોકરાઓ લાંબા સમય સુધી ગર્લફ્રેન્ડ બનાવી શકતા નથી, તેથી તેઓ ટૂંકા સમય માટે ગર્લફ્રેન્ડ બનાવીને સુખ અને દુખ વહેંચે છે. તમને આ સમાચારમાં ઘણા આઘાતજનક તથ્યો જોવા મળશે. જેનો મતલબ છે કે, ટૂંકા ગાળા માટે ફક્ત 20 મિનિટ છે.

ચીનના ગુઆંડોંગ પ્રાંતમાં, કોઈપણ છોકરો માત્ર 10 રૂપિયા ખર્ચ કર્યા પછી 20 મિનિટ માટે ગર્લફ્રેન્ડને રાખી શકે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ગુઆંડોંગમાં ‘ધ વાઇટિલિટી સિટી ઇન હુઆન સિટી’માં ખૂબ જ ખાસ પ્રકારનો સ્ટોર છે. આ સ્ટોરમાં એક ખાસ કિસ્મ સ્થિત છે, જેના પર ખૂબ જ સુંદર છોકરીઓ હોય છે.

કેવી રીતે મળશે ગર્લફ્રેન્ડ ભાડે ?
દક્ષિણ ચીનમાં ગુઆંડોંગ શહેરમાં સ્થિત ધ વાઇટલિટી સિટી શોપિંગ કોમ્પ્લેક્સમાં આ સ્કિમ ચાલી રહી છે, મોલના ગેટ પાસે સુંદર યુવતીઓ ઉભી રાખવામાં આવી છે. જે પણ યુવતી પસંદ હોય તેને તમે ગર્લફ્રેન્ડ તરીકે રાખી શકો છો. પોતાની પસંદની ગર્લફ્રેન્ડ પસંદ કર્યા બાદ છોકરાઓને એક ‘ક્યૂઆર કોડ’ આપવામાં આવશે જેને પસંદ કરેલી યુવતીના ફોનમાં સ્કેન કરવાનો હોય છે. કોડ સ્કેન કરતાં જ તે યુવતી 20 મિનિટ માટે ગર્લફ્રેંડ બની જશે. જેને તે મોલમાં ક્યાંય પણ ફેરવી શકે છે. જો છોકરો ઇચ્છે તો તે 20 મિનિટ પૂરી થાય તે પહેલાં વધુ 10 રૂપિયા આપીને સમય મર્યાદા વધારી શકે છે.

આ છે ઓફરના નિયમો
શોપિંગ મોલ એ ગર્લફ્રેન્ડ ભાડે રાખવાની ઓફરમાં કેટલીક સરતો પણ રાખી છે, શરત નંબર એક જેમાં પસંદ કરેલી યુવતીને તમે ટચ કરી શકો નહીં, શરત નંબર બે- યુવતીને તમે માત્ર મોલની અંદર જ ફેરવી શકશો, તેને મોલની બહાર નહીં લઇ જઇ શકો, શરત નંબર ત્રણ- 10 રૂપિયામાં 20 મિનિટનો સમય જ વિતાવી શકશો, વધુ સમય માટે વધુ પૈસા ચૂકવવાના રહેશે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021