Categories: હેલ્થ

આ 10 વસ્તુ લીવરની દરેક સમસ્યાને કરે છે દૂર, જાણો શું છે ખાસ

આજના આ તણાવગ્રસ્ત જીવનમાંથી રાહત મેળવવા માટે મોટાભાગના લોકો નશીલા પદાર્થનું સેવન કરવા લાગે છે. જેની સીધી અસર લીવર પડે છે.. આ સિવાય પણ સમયસર ભોજન ન લેવાથી, ભૂખના દબાવવાથી પણ અનેક સમસ્યાઓ ઉભી થાય છે. જેના કારણે લીવરની સમસ્યા જન્મે છે અને માણસ ધીરે-ધીરે અન્ય બીમારીઓ તરફ પણ ઢસળાતો જાય છે. આ બીમારીથી બચવા માટે માણસને ઢગલાબંધ દવાઓ ખાવી પડે છે અને વ્યક્તિ દવાનો આદિ બનતો જાય છે. પરંતુ આજે અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવીશું જેના ઉપયોગથી તમારી લીવરની સમસ્યા દૂર થશે એટલું નહીં પણ તમે એક સ્વાસ્થ્યવર્ધક જીવન જીવી શકશો. તો આવો જાણીએ પૌષ્ટિક વસ્તુઓના વિશે…

હીપેટાઇટીસની સમસ્યામાં વ્યક્તિનું લીવર કડક થઇ જતું હોય છે અને આથી જ તેને પેટને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાતી હોય છે. હીપેટાઇટીસની આ સમસ્યાથી બચવા માટે આમળા નું શાક રામબાણ ઈલાજ સાબિત થાય છે. આમળા ના ટુકડા ની અંદર કાળા મરી, લીલી ધાણા ભાજી અને સિંધવ નમક ઉમેરી તેનું શાક બનાવવામાં આવે તો તે તમારા લીવરની અંદર થયેલી દરેક સમસ્યાઓ દૂર કરે છે.

ગળોના ફાયદા…

ગળો સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો લીવર સંબંધી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો નિયમિત રૂપે ૧૫ એમ એલ જેટલા ગળાના રસની અંદર 20 થી 25 કિસમિસને પીસી તેનું સેવન કરવાથી લીવરની સંબંધી દરેક સમસ્યાઓ થઈ જાય છે. દૂર સાથે-સાથે પેટની અંદર થતી બળતરા પણ થાય છે દૂર.

મૂળાના પાંદડાનો રસ

જો હીપેટાઇટીસની સમસ્યા હોય અથવા તો હિપેટાઇટિસના કારણે લીવરની અંદર ખરાબો ઉત્પન્ન થયો હોય તો મૂળાના પાન અને સુરણના પાન અથવા તો મેથીના પાનનું જ્યુસ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. કારણ કે, જ્યુસની અંદર 50 ગ્રામ જેટલી ખાંડ અને એક ચમચી કાળું મીઠું ઉમેરી તેને હલાવી પીવાથી હીપેટાઇટીસની સમસ્યા દૂર થઈ જાય છે અને તમારું લીવર પણ કાયમી માટે સ્વસ્થ રહે છે.

એલચી અને સૂંઠ

જો તમારી આસપાસ માર્કેટમાં આ પ્રકારના પાન ન મળતા હોય તો તમે ઘરે ની અંદર રહેલી એલચી અને સુંઠ નો ઉપયોગ કરીને પણ તમારા લીવરની સમસ્યાને દૂર કરી શકો છો. આ માટે બને વસ્તુઓને સમાન માત્રા ની લય તેની અડધી ચમચી જેટલું સેવન લીવરને જોડાયેલી દરેક સમસ્યાઓને દૂર કરે છે.

શરીરનો સૌથી વધુ કાર્યશીલ હિસ્સો લીવરને માનવામાં આવે છે. જો કોઈ પણ વ્યક્તિને હીપેટાઇટીસની સમસ્યા હોય તો તેના કારણે તેનું લીવર યોગ્ય રીતે કામ કરતું નથી અને તેના કારણે તેના શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થઈ જાય છે. આથી આવા વ્યક્તિઓ જો પોતાના ભોજનની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીનનું સેવન કરે તો તેમનું લીવર કાયમી માટે સ્વસ્થ રહે છે. આથી વ્યક્તિ એ પોતાના લીવરને કાયમી માટે સ્વસ્થ રાખવા માટે બને ત્યાં સુધી પ્રોટીન થી ભરપૂર ખોરાક જેવા કે સોયાબીન, દૂધ ફણગાવેલા કઠોળ, લીલી શાકભાજી અને ફળોનું સેવન કરવું જોઈએ.

આમ, ઘરેલૂ અને પૌષ્ટિક કારગર ઉપાય દ્વારા કોઈ પણ વ્યક્તિ પોતાના લીવરને સંબંધી કોઈપણ સમસ્યાને દૂર કરી શકે છે. એટલું જ નહીં ફણગાવેલા કઠોળનું નિયમિત સેવન કરીને આરોગ્યલક્ષી સમસ્યાથી રાહત મેળવી શકે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021