જો દિવાળી પર ગરોળી જોવા મળે તો થશે…..ધનલાભ, જાણો ગરોળી સાથે જોડાયેલી કેટલીક અજાણેલી વાતો..

સામાન્ય રીતે દિવાળી પર જ્યારે અમે સાફ સફાઈ કરે છો, ત્યારે ઘણા-બધા જીવ-જંતુ પોતાને બચાવવા માટે દોડાદોડ કરતાં જોવા મળે છે. તે જંતુઓમાંથી એક છે ગરોળી. એવું કહેવાય છે કે, જો દિવાળીના દિવસે તમને તમારા ઘરમાં ગરોળી જોવાય તો તમારા ઘરમાં લક્ષ્મીની વર્ષા થાય છે.

ગરોળીના કોઈ ખાસ સમય પર જોવાનો કે ધરતી કે શરીર પર પડવાનું ભવિષ્યની શુભ-અશુભ ફળોને સંકેત આપે છે. જો ગરોળી શરીરના કોઈ ખાસ ભાગ પર પડી છે, તેનાથી પણ ભવિષ્યની શુભ-અશુભતા સંકળાયેલી છે.

ગરોળી જો દિવાળીની રાત્રે જોવાય તો તેને લક્ષ્મીના પ્રતીક ગણાય છે. એવું કહેવાય છે કે તેના આવવાથી વર્ષો માટે તે ઘર સુખ-સમૃદ્ધિને પ્રાપ્ત કરી લે છે. ગરોળીના એક પ્રયોગથી કેવી રીતે લાભ મળે તેના માટે અમે એક ટોટકા લાવ્યા છે.

જ્યારે પણ તમને ઘરની દિવાર પર ગરોળી જોવાય તો તરત મંદિરમાં કે ભગવાનની મૂર્તિ પાસે રાખેલ ચોખા લઈ અને તેને દૂરથી જ ગરોળી પર છાંટી નાખો. આવું કરવાથી મનની કોઈ પણ ઈચ્છા મનમાં બોલી આ કામના કરો કે એ પૂરી થઈ જાય. એવું માનવું છે કે ગરોળી એક પૂજનીય પ્રાણી છે અને તેનું પૂજન કરવાથી ધન સંબંધી સમસ્યાઓનો અંત હોય છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં શુકન અને અપશુકનનું પણ વિશેષ મહત્વ છે. તેને ઈશ્વરીય સંકેત માનવામાં આવે છે. દિવસભરમાં આપણી આસપાસ એવી અનેક ઘટનાઓ ઘટતી હોય છે જે આપણને આવનારા સમય વિશે સુચિત કરતી હોય છે. આવી જ એક ઘટના છે ગરોળીનું પડવું. ગરોળી જો અચાનક તમારા પર પડે તો તે કેટલાંક શુકન અપશુકન તરફ સંકેત કરે છે. તો ચલો પક્ષીશુકનશાસ્ત્ર અનુસાર શરીરનાં વિવિધ અંગો પર ગરોળી પડી હોય તો તેની શું થાય અસરો.

શરીર પર ગરોળી પડવાથી થતી અસર….

  • જો શરીરના જમણા હાથ પર ગરોળી પડે તો તેને આકસ્મિક ધનલાભ થાય છે અને ડાબા હાથ પર જો ગરોળી પડે તો તે વ્યક્તિની બધી સંપત્તિ એ લૂંટાય છે.
  • જો જમણી હથેળી પર ગરોળી પડે તો તમને નવા કપડા પહેરવા મળે છે અને ડાબી હથેળી પર ગરોળી પડે તો તમને આકસ્મિક ધનહાનિ થાય છે.
  • જો તમને ડાબા પગ અથવા તો એડી પર ગરોળી પડવાનો અર્થ એ છે કે બહુ જલદી જીવનમા દુઃખ આવશે અને ઘરમા કલહ કંકાશ થશે.
  • આ સિવાય તમારા ગરદન પર ગરોળી પડે તો તે વ્યક્તિને યશ અને પ્રતિષ્ઠા મળે છે અને દાઢી પર ગરોળી પડવાનો અર્થ એ છે કે તમારી સાથે ટૂંક સમયમા કોઈ ભયાનક ઘટના ઘટવાની છે.
  • જો પુરુષની મૂછ પર ગરોળી પડે છે તેને માન સન્માન અને સમૃદ્ધી મળે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021