કેવો હોય છે સોમવારે જન્મેલા લોકોનો સ્વભાવ અને ભવિષ્ય? જાણો આ 8 ખાસ વાતો

ગ્રહની અસર જીવનમાં બધાં લોકો પર પડતી હોય છે જેમાં કોઈને સારી પડે તો કોઈને નરસી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, અઠવાડિયાના જે દિવસ કોઈ વ્યક્તિનો જન્મ હોય છે, તે મુજબ તેનો સ્વભાવ પણ હોય છે. જેમ કે સોમવારે જન્મેલા વ્યક્તિ પર ચંદ્રનો પ્રભાવ અધિક હોય છે.આજે અમે તમને સોમવારે જન્મે લોકોના સ્વભાવ વિશે કેટલીક ખાસ વાતે જણાવીશું.

1. સોમવારે જન્મેલા લોકો સૌમ્ય (હળવા) સ્વભાવના હોય છે. તે બધાં સાથે હળી-મળીને રહેનારા, સંવેદનશીલ, કલ્પનાશીલ, પ્રેમી, પરિસ્થિતિના અનુસાર ઢળનારા હોય છે.

2. આવા લોકો વિરોધથી દૂર રહે છે. કારણ વગર કોઈને ના ગમતી વાત નથી કરતા.

3. સોમવારના રોજ જન્મેલા લોકો જોવામાં સુંદર તેમજ આકર્ષક હોય છે. બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. માં ને તેના પ્રિત ઘણો લાડ રહે છે.

4. આવા લોકો કમજોર હૃદયના હોય છે. આ મહેનતું હોવાના સાથે જ પોતાના કામને કોઈ પણ પરિસ્થિતિમાં પૂર્ણ કરે છે.

5. સોમવારે જન્મે લોકો ધનનો બગાડ નથી કરતા. ઘણીવાર આ કંજુસ પણ થઈ જાય છે.

6. આ લોકોને ગળું તેમજ છાતી સાથે જોડાયેલા રોગ, સફેદ ફોલ્લીઓ થવી તથા આંખોથી સંબંધિત રોગ થવાની સંભાવની રહે છે.

7. આ લોકો હોટલ, દૂધ, કાગળ, તેલ બ્યૂટીને લગતી વસ્તુનો બિઝનેસ કરે છે. આ ઉપરાંત આ લેખક, કવિ, મનોવૈજ્ઞાનિક તેમજ આંકડાથી સંબંધિત કાર્ય કરે છે.

8. આમનું દાપંત્યનું જીવન થોડું નિરાશાજનક રહે છે, જેના કારણે તેને સ્વતંત્ર પ્રવૃતિ ગમે છે, જે એક જગ્યા પર બંધ નથી કરી શકતાં.

 

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021