Categories: દેશ

પંડિતે છઠ્ઠી દીકરી જન્મશે તેવી ભવિષ્યવાણી કરી, પછી પતિએ ભર્યું એવું પગલું કે…

અહીં એક મહિલાને સતત છઠી વાર બાળકી પેદા થવાની પંડિતની ભવિષ્ણવાણી પર ખાતરી કરી પત્નીને ગર્ભપાત કરવા માટે કહ્યુ હતું. જ્યારે પત્નીએ ન પાડી દીધી તો તેના પતિએ નશામાં ધૂન થઈને ખેતીના ઓજારથી તેના પર હુમલો કર્યો. જોકે ઘાયલ પત્નીને ગંભીર હાલતમાં સારવાઅર્થે હોસ્પીટલ ખસેડવામાં આવી.

પોલીસના મુજબ, સિવિલ લાઈન્સ વિસ્તારમાં રહેનારા મજૂર પન્નાલાલને દીકરીઓ છે અને છઠ્ઠી વાર પણ તેમની પત્ની ગર્ભવતી છે. ત્યારે આ અંગે પન્નાલાલને એક પંડિતને પોતાના હાથ દેખાડ્યો તો તેને કથિત રીતે ભવિષ્યવાણી કરી દીધી કે તેની છઠ્ઠુ સંતાન પણ પુત્રી જ હશે.

જે બાદ પન્નાલાલ શનિવારે રાત્રે નશામાં ધુન થઈ ઘરે આવ્યો અને પત્ની અનીતાએ ગર્ભપાત કરવા માટે કહ્યું જ્યારે અનીતાએ ઈનકાર કર્યો તો પન્નાલાલે તેના પેટ પર હથિયારથી હુમલો કરી દીધો. આ ઘટના બાદ પન્નાલાલ ત્યાંથી ભાગી ગયો.

બાળકોનો રડવાનો અવાજ સાંભળી આડોસ-પાડોસના લોકો ઘટનાસ્થળે પહોચી અને ઈજાગ્રસ્ત અનીતાને જિલા હોસ્પીટલમાં પહોચાડી. જિલા હોસ્પીટલના ચિકિત્સા અધિકારી ડો. રાજેશ કુમાર વર્મા જણાવ્યું કે મહિલાને પેટ અને છાતી પર ઘણાં નાના ઘાવ છે. તેના પર ચોક્કસ તેજ ધારવાળું હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. તેને એક ઉચ્ચ ચિકિત્સા સુવિધામાં રિફર કરી દેવામાં આવી છે.

અનીતાનો નાનો ભાઈ રવિ કુમારે કહ્યું કે મારો જીજુ મારી બહેનને દીકરીઓના જન્મ આપવાના કારણે હંમેશા મારતો જ રહેતો. ત્યાં સુધી કે મારા માતા-પિતાએ પણ ઝઘડા શાંત કરવાની કોશિશ કરી, પરંતુ કોઈએ પણ નહતું વિચાર્યુ તે આવુ ક્રૂર પગલું ભરશે. સિવિલ લાઈન્સ પોલિસ સ્ટેશનના એસએસઓ સુધાકર પાંડેએ કહ્યું કે આરોપીની ધરપકડ કરી દીધી છે અને તેની પુછપરછ ચાલી રહી છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021