Categories: ગુજરાત

ગઢાડાના આ ગામે સામાન્ય ઝઘડામાં પતિએ પત્નીનું નાક કાપી નાખ્યું, મહિલા બેભાન થઈ ઢળી પળી…પછી

ગીરગઢડામાં એક હ્દય કંપાવનાર ઘટના સામે આવી છે. જેમાં કોદીયા ગામમાં રહેતા એક પતિએ સામાન્ય બાબતમાં ઝઘડો થતાં પત્નીનુ્ં ધારદાર હથિયારથી નાક કાપી નાખ્યુ હતું. મહિલા બેભાન થઈને લોહીલૂહાણ હાલતમાં ઢળી પડી હતી. પાડોશીઓને જાણ થતાં તેમને 108ને ફોન કરીને તેને સારવાર માટે ગીરગઢડા હોસ્પિટલ પહોંચાડી હતી.

મહિલાની હાલત બાદમાં વધુ ગંભીર થતાં તેને રાજકોટ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ અંગે પોલીસને જાણ થતાં નાક કાપનાર મહિલાના પતિની શોધખોળ હાથ ધરી છે.તેમજ પોલીસે પરિવાર સહિત સ્થાનિકોના નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, પત્નીનું નાક કાપીને આરોપી ઘટનાસ્થળેથી ફરા થઈ ગયો હતો. થોડીવાર બાદ ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે 108ને ફોન કર્યો હતો.

મળતી માહિતી અનુસાર, કોદીયા ગામે સવારે પતિ-પત્ની વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. બાદમાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીનું તીક્ષ્ણ હથિયાર વડે નાક કાપી નાખ્યું હતું. જો કે બંને વચ્ચે ક્યાં કારણોસર ઝઘડો થયો હતો તે હજુ સુધી જાણવા મળ્યું નથી. તો બીજી તરફ સ્થાનિકો આ ઘટનાને લઈને મહિલાને પતિને કડક સજા અપાવાની માગ કરી રહ્યાં છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021