Categories: દેશ

પતિએ કર્યો વધુ પ્રેમ, તો પરેશાન થઈને પત્નીએ એવું કર્યું કે…

પતિ-પત્નીની જોડી આસમાનથી નક્કી થતી હોય છે, અને બંને વચ્ચેનો સંબંધ સૌથી ખાસ હોય છે. દંપત્તિ વચ્ચે ઘણીવાર મતભેદ તો થતા હોય છે. પરંતુ જ્યારે બંનેમાં કોઈ તકલીફ આવે છે તો બધી અણસમજ ભૂલી જઈ. નવા માર્ગે ચાલી નવા જીવનની શરૂઆત કરે છે. તો અમુક વાર બંને વચ્ચે એવું બને છે કે જેના કારણે તેને અલગ થવાનો માર્ગ પસંદ કરવો પડે છે. તમે જોયું હશે કે પત્નીનું ધ્યાન નહીં રાખવાના કારણે છુટાછેડાની નોબત આવે છે, પરંતુ આજે તમને એક અનોખા મામલ વિશે જણાવીશું. અહીં પોતાની પત્નીને વધું પડતો પ્રેમ કરવો વ્યક્તિને ભારે પડ્યો. પત્નીને વધું પ્રેમ કરવાના કારણે મહિલાએ પોતાના પતિથી ડિવોર્સ માંગી લીધા.

પતિના વધું પ્રેમથી પરેશાન

યૂએઈમાં આ વિચિત્ર કિસ્સોમાં સામે આવ્યો છે. અહી પુરૂષને પોતાની પત્નીને હદથી વધારે પ્રેમ કરવો પોતાના માટે અત્યંત નુકસાનકારક નીવડ્યો. મહિલાના છુટાછેડાની વાત જાણી સૌ કોઈ દંગ રહી ગયાં. મહિલાનું કહેવું છે કે તેનો પતિ તેને હદથી વધારે પ્રેમ કરે છે. પોતાના પતિના પ્રેમથી હેરાન થઈ તલાક લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે.

ક્યારેય નથી ગુસ્સે થયો

કોર્ટમાં મહિલાએ છુટાછેડાની અરજી આપી છે. મહિલા પોતાના પતિથી વધારે પ્રેમ સહન ના કરી શકી. જેના કારણે તેણે પોતાના પતિથી તલાક લેવાનો ફેસલો કર્યો. મહિલાએ પોતાની દલીલમાં કહ્યું કે લગ્ન બાદથી પતિ તેના પર કયારેય ગુસ્સે નથી થયો. એટલું જ નહીં તેણે મને કયારેય ઉદાસ નથી થવા દીધી. એટલા માટે આ વ્યક્તિ મને સારો ના લાગ્યો. હવે મને તેનાથી છુટાછેડા જોઈએ છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021