Categories: ભક્તિ

વહેલી પરોઢે જોવા મળે કાગડા તો શીઘ્ર ઘરમાંથી લઈને ખવડાવો આ એક વસ્તુ થશે ધનનો લાભ

વહેલી પરોઢે ઉઠતા જ કોઈને તમારી નજીક બેઠો જુઓ તો શીઘ્ર આ કામ કરવું જોઈએ, આથી તમને ધન મળવાની સંભવાના છે. જો સવાર-સવારમાં તમને કાળો કાગડો જોવા મળે તો કાગડો ઉડે નહી તે પહેલા તમારા ઘરમાં પડેલી રોટલી આપવી શુભ માનવામાં આવે છે. વેદોમાં વર્ણન કરવામાં આવ્યું છે, સૂપ્રભાત સમયે કાગડાને ભોજન ખડાવવાથી ઘણું પુણ્ય મળે છે.

કાગડાને ભોજન આપવાથી દેવતા ખુશ થાય છે અને ધન પ્રાપ્તિમાં તમારી મદદ કરે છે. તમારૂ ભાગ્ય પણ નિખરવા લાગે છે, એટલા માટે દરરોજ આવું કામ કરવાનો પ્રયત્નો અવશ્ય કરો. જો કાગડો જમીન પર ચાંચ મારતો જોવા મળે તો ધન લાભ થાય છે. પાછળની તરફથી જો કાગડાનો અવાજ સંભળાય તો જીવનમાં ચાલી રહેલા તમામ પરેશાનીઓ ટૂંક સમયમાં જ ખતમ થાય છે. તેને પણ શુકન માનવામાં આવે છે.

જો ઘરના છાપરા પર ઘણાં બધાં કાગડા એક સાથે બેઠા હોય તેને આવનારૂ કોઈ સંકટનો સંકેત માનવામાં આવે છે. ઢગલા બંધ કાગડા મળીને ઘર બહાર ઊંચા અવાજમાં બોલે છે તો તેને અપશુકન માનવામાં આવે છે. જો રસ્તામાં કયાય પણ કાગડો પાણી પીતો નજર આવે તો તેને શુભ શુકન સંકેત માનવામાં આવે છે. આથી તમને ધન લાભ મળે છે.

Recent Posts

સોમવારની સવાર થતા જ પલટી જશે આ 4 રાશિઓની કિસ્મત, દરેક મનોકામના થશે પૂરી

સોમવાર એટલે કે, ભગવાન ભોળાનાથનો દિવસ. હંમેશા ભગવાન ભોળિયાની પોતાના ભક્તો પર કૃપા બની રહે છે. કારણ કે, તેઓ જ…

April 14, 2021

1 એપ્રિલથી 14 એપ્રિલ સુધી આસમાનની ઉંચાઈ પર રહેશે 5 રાશિઓનું ભાગ્ય, ખુલશે સફળતા અને ઉન્નતિનો નવો માર્ગ

કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરરોજ ગ્રહો મુજબ રાશિમાં પણ પરિવર્તન આવે છે. જેથી દરરોજ રાશિ બદલાવી…

April 2, 2021

7 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું શનિદેવનું અનોખું મંદિર, પાંડવોને કરાવ્યું હતું નિર્માણ, જાણો આ મંદિરમાં..

નવ ગ્રહોમાં સૌથી કઠોર ગણતા શનિદેવને ન્યાયના દેવ કહેવામાં આવે છે. કારણ કે તે લોકોને તેમના કાર્યો અનુસાર સજા કરે…

March 28, 2021

પત્નિની હેવાનિયત, પતિ સૂઈ ગયો, ત્યારે પત્નિએ ગુસ્સામાં આવીને પતિનું ગુપ્તાંગ કાપી નાખ્યું, કારણ જાણીને તમને પણ…

છેલ્લા કેટલાંક સમયથી લગ્ન સંબંધના કારણે થતાં ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં કેટલાંક તો વળી એકબીજાનો જીવ લેવા…

March 28, 2021

દેશમાં આ રાજ્યોમાં મોંઘી થઈ વીજળી, જાણો કયાં કેટલા રૂપિયા વધ્યો ભાવ…

'કોરોના સંકટ દરમિયાન ફુગાવાના કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. મોંઘવારીનો સામનો કરી રહેલા જાહેર જનતાને વધુ એક મોટો…

March 28, 2021

યમરાજનું ઘર છે સૌરમંડળનો આ ગ્રહ, સૂર્યનો એક ચક્કર પૂરો કરવામાં લાગે છે 248 વર્ષ

પ્લૂટો ગ્રહને 'યમ ગ્રહ' પણ કહેવામાં આવે છે. ખરેખર આ ગ્રહ સાથે ઘણી વિચિત્ર અને રહસ્યમય વસ્તુઓ જોડાયેલી છે. જેના…

March 28, 2021